________________
સ્થાનાંગ સમવાયાંગઃ ૪
૨. તીથંકરા વિષે વધુ માહિતી (૧) સામાન્ય
જિનેન્દ્રોને પ્રથમ ભિક્ષા દેનારા વિશુદ્ધ અધ્યવસાયી થઈને ભક્તિપૂર્વક હાથ જોડીને તેમને ભિક્ષા આપે છે.
૧૧૪
લોકનાથ ઋષભને દીક્ષા લીધા પછી એક વર્ષ પછી પ્રથમ ભિક્ષા મળી અને બાકીના તીથ કરાને એ દિવસ પછી ભિક્ષા મળી.
ઋષભદેવને પ્રથમ ભિક્ષામાં ઇક્ષુરસ મળ્યે અને શેષ તીથ કરાને સરસ ખીર મળી.
તીથ કરાને જ્યારે પ્રથમ ભિક્ષા મળી ત્યારે શરીર ઢાંકાઈ જાય તેટલા ધનની વૃષ્ટિ થઈ.જ
બધા તીર્થંકરાનાં ચૈત્યવક્ષેપ ધજા-પતાકા તથા તાર ણાથી શણગારેલાં હોય છે અને સુર, અસુર તથા ગરુડદેવાથી પૂજિત હોય છે.
વમાનનું શાલ ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ ઊંચું હતું અને ઋષભનું ત્રણ ગાઉ ઊંચુ હતું. શેષ તી કરાનાં ચૈત્યક્ષે સ્વશરીરથી મરગણાં ઊંચાં સમજી લેવાં,
૬. આવ॰ નિયું ગા૦ ૩૩૦.
.
ર. જીએ આવશ્યક નિયુક્તિ ગાથા ૩૪ર. દિગમ્બર મતે બાકીના તીથ કરામાંથી કાઈને ત્રણ દિવસ અને કાઈને ચાર દિવસ પછી ભિક્ષા મળી છે. ૩. જુઓ આવશ્યક નિયુક્તિ ગા૦ ૩૪૩. દિગંબર મતે બાકીના તીથ કરીને માત્ર ક્ષીર જ નહીં પણ દુધનાં નાના પ્રકારનાં પકવાન મળ્યાં હતાં.
૪. આવ॰ નિ॰ ગા૦ ૩૪૪.
૫. આ વૃક્ષ નીચે તીથ કરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org