________________
સ્થાનાંગસમવાયાંગ ૩ (૫) અસંખ્યાતમે જમ્બુદ્વીપ વિજયારે રાજધાની ૧૨ લાખ યોજન લાંબી અને પહેળી છે.
[- સમી ૧૨] વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત રાજધાનીમાં પ્રાકારે ૩૭ જન ઊંચા છે.
[– સમ૦ ૩૭] * (૬) અસંખ્યાત અરુણેદય સમુદ્ર
અસુરેન્દ્ર ચમરનો તિગિચ્છ નામનો ઉત્પાતપવત ૧૭૨૧ જન ઊંચે છે.
-સમ૦ ૧૭) અસુરેન્દ્ર બલિનો ટુચકેન્દ્ર ઉત્પાતપર્વત ૧૭૨૧ જન ઊચો છે.
[-સમ૦ ૧૭]
૧. આ દ્વીપનું નામ જંબુદ્વીપ છે પણ તે પ્રથમ જણાવેલ જંબુદ્વીપ ન સમજવો. આગળ જઈ કેટલાય લીપ-સમુદ્રો વટાવી અસંખ્યાતમે આ જબૂદ્વીપ આવે છે. પ્રથમ નંબુદ્વીપ સાથે માત્ર આનું નામસદશ્ય છે.
૨. પ્રથમ નંબુદ્વીપની જગતીમાં પૂર્વ દિશામાં આવેલ વિજયદ્વારના અધિપતિની આ વિજયા નામની રાજધાની અસંખ્યાતમાં જંબુદ્વીપમાં છે. તે જ પ્રમાણે બાકીના વૈજયંત, જયંત અને અપરાજિત દ્વારના અધિપતિની તે તે નામની રાજધાનીઓ પણું આ અસંખ્યાતમાં જબૂદ્વાપમાં છે.
૩. ચમરને મનુષ્યલોકમાં આવવું હોય ત્યારે તે આ પર્વત પર આવીને કૂદે છે તેથી તેનું ઉત્પાતપર્વત એવું નામ પડ્યું છે. તે અરુણોદય સમુદ્રમાં દક્ષિણમાં ૪૨ હજાર જનાતે આવેલ છે.
૪. આ પર્વત પણ અરુણોદયમાં જ ૪૨ હજાર યોજનાતે ઉત્તરમાં આવેલ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org