________________
૬૨૦
સ્થાનાંગસમવાયાંગ ૩ - ધાતકીખંડના મેરુપર્વતે જમીનમાં ૧૦૦૦ જન ઊંડા છે. દશહજારથી ઓછા યોજન પહેળા ધરણીતલમાં અને શિખર પર એક હજાર જન પહેળા છે.
[-સ્થા ૭ર૧] બધા બાહ્ય મેરુપર્વત ૮૪૦૦૦ એજન ઊંચા છે.
[-સમ ૮૪] (૩) ક્ષેત્રો, પર્વત, નદીઓ વગેરે ધાતકીખંડમાં અહીં જણાવેલ બધું બેની સંખ્યામાં છે
૧. ભરતવર્ષ, ૨. અરવતવર્ષ ૩. હિમવંતવર્ષ ૪. હિરણ્યવંતવર્ષ; ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ, ૭. પૂર્વવિદેહ; ૮. અપરવિદેહ, ૯. દેવકુરુ; ૧૦. દેવકુરુમહાવૃક્ષ (કૂટશાલ્મલી); ૧૧. દેવકુરુમહાવૃક્ષવાસી દેવ (ગરુડદેવ); ૧૨. ઉત્તરકુરુ; ૧૩. ઉત્તરકુરુક્ષ) ૧૪. ઉત્તરકુરુક્ષવાસીદેવ; ૧૫. હિમવાન વર્ષધર, ૧૬. મહાહિમવાન વર્ષધર, ૧૭. નિષધ વર્ષધર, ૧૮. નીલવંત વર્ષધર, ૧૯. રુકમી વર્ષધર, ૨૦. શિખરી વર્ષધર.
૨૧. શબ્દાપાતી (હિમવંતસ્થિત વૃત્તવૈતાઢય પર્વત); ૨૨. શબ્દાપાતીવાસી સ્વાતીદેવ; ૨૩. વિકટાપાતી (હિરણ્યવંતસ્થિત વૃત્તવૈતાઢય); ૨૪. વિકટાપાતીવાસી પ્રભાસદેવ; ૨૫. ગંધાપાતી (હરિવર્ષસ્થિત વૃત્તવૈતાઢય); ૨૬. ગંધાપાતીવાસી અરુણદેવ;
૧. ધાતકીખંડ પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં વહેંચાયેલું છે. તેના એ પ્રત્યેક ભાગમાં જંબુદ્વોપ જેમ ક્ષેત્રો, નદીઓ, પર્વતો વગેરે હોવાથી આખા ધાતકીખંડમાં એ બધું જ બૂઢાપ કરતાં બમણું થાય. કઈ કઈ વસ્તુઓ બમણી છે તે આ સૂત્રમાં જણાવ્યું છે.'
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org