________________
૫૮
સ્થાનાગન્સમવાયાંગ: ૩. (૩) હરિવર્ષમાં બે મહાન નદીઓ છે જે ક્રમશઃ નિષધના તિગિછ હૃદમાંથી તથા મહાહિમવતના મહાપત્રહૃદમાંથી નીકળે છે –
૧. હરિસલિલા (પૂર્વમાં); ૨:હરિકાંતા (પશ્ચિમમાં). (૪) મહાવિદેહવર્ષમાં બે મહાનદીઓ છે જે ક્રમશઃ નીલવંતના કેસરી હદમાંથી તથા નિષધના તિગિ૭ હૃદમાંથી નીકળે છે
૧. શીતા (પૂર્વમાં); ૨. શીતેદા (પશ્ચિમમાં). (૫) રમ્યગ્દર્ષમાં બે મહાનદીઓ છે જે કમશઃ રુકમીના મહાપોંડરિક હૃદમાંથી તથા નીલવંતના કેસરી હદમાંથી નીકળે છે –
૧. નરકાંતા નદી (પૂર્વમાં); ૨. નારીકાંતા નદી (પશ્ચિમમાં).
(૬) હિરણ્યવંતવર્ષમાં બે મહાનદીઓ છે જે કમશઃ શિખરી પર્વતના પોંડરિકવૃંદમાંથી તથા રુકમી પર્વતના મહાપોંડરિક,હૃદમાંથી નીકળે છે –
૧. સુવર્ણકૂલા (પૂર્વમાં); ૨. રાવ્યકૃલા (પશ્ચિમમાં). (૭) ઐરાવત વર્ષમાં બે નદીઓ છે જે શિખરી પર્વતના પૌંડરિક હૃદમાંથી નીકળે છે--
૧. રકતા નદી (પૂર્વમાં); ૨. રકતાવતી નદી (પશ્ચિમમાં).
[-સ્થા૦ ૮૮] • (૧) જબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણે આવેલા ચુલ્લહિમવાનપર્વતના પદ્મહદમાંથી ત્રણ મહાનદીઓ નીકળે છે –
૧. ગંગા, ૨. સિંધુ; ૩. હિતાંશા.
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨૩,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org