________________
૬. સુખદુઃખ ચાર સુખશય્યા છે—
૧. ઘરબાર છોડીને નિગ્રન્થ પ્રવચનમાં શંકા કરે નહિ, બીજા ધમની કાંક્ષા કરે નહિ, અને વિચિકિત્સા કરે નહિ; પણ જિનપ્રવચનમાં દઢ શ્રદ્ધા, પ્રતીતિ અને નિર્વિ, ચિકિત્સા ધરાવે અને તેમ કરી મનને. સ્થિર રાખે અને કલેશમુક્ત કરે, તે પ્રથમ સુખશય્યા.
૨. તેવી જ રીતે અણગાર થઈ પિતાને જે કાંઈ મળે તેથી સંતુષ્ટ થાય પણ બીજા પાસેથી વધારેની આશા ન કરે, તે બીજી સુખશય્યા.
૩. અણગાર થઈ દિવ્ય, કે માનુષિક કામગોને આસ્વાદ પણ ન લે અને તેમને ઈછે પણ નહિ, તે ત્રીજી સુખશધ્યા છે.*
૪. અણગાર થઈએમ વિચારે કે આ સુંદર શરીરવાળા અરિહંત ભગવાન જે કમને ક્ષય કરનારાં તપ કમ સ્વીકારે છે, તો હું પણ તેવી રીતે કેમ ન કરું? વળી જે હું આવાં કષ્ટ સહન નહિ કરું, તે મારાં કમેને કેવી રીતે નાશ થશે? તેમનો નાશ કરવાનો તો આ ઉપાય જ છે કે કષ્ટો સહન કરવાં – આ ચેથી સુખશધ્યા છે.
[ –સ્થા ૩૨૫] શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણને લાવીને પૂછયું – “હે શ્રમણે! જીવોને શાને ભય છે?”
શ્રમણે બોલ્યા – “ભગવન, અમે એ જાણતા નથી. જે આપને તદ્દી ન પડે, તો આપ જ અમને એ વાત સમજાવે.”
ભગવાને ઉત્તર દીધો– “હે શ્રમણે! જીવેને દુઃખને ભય છે.”
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org