________________
૫૮૩
૨. દ્વીપસમુદ્રાધિકાર (૧) મંદર૧ પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીના ઉત્તર કિનારે ચાર વક્ષસ્કાર પર્વત છે –
૧. ચિત્રકૂટ, ૨. પઘકૂટ (બ્રહ્મકૂટ); ૩. નલિનકૂટ; ૪. એકશૈલ.
(૨) એ જ નદીના દક્ષિણ કિનારે આ ચાર વક્ષસ્કાર છે –
૧. ત્રિકૂટ;૨. વૈશ્રમણકૂટ; ૩. અંજનકૂટ ૪. માતં જનકૂટ,
(૩) મંદર પર્વતની પશ્ચિમે વહેતી શીતેદા નદીના દક્ષિણ કિનારે આ ચાર વક્ષસ્કાર પર્વત છે—
૧. અંકાપાતીફૂટ, ૨. પક્ષાપાતીકૂટ, ૩. આશીવિષકૂટ; ૪. સુખાવહકૂટ. . (૪) એ જ નદીના ઉત્તરના કિનારે આ ચાર વક્ષસ્કારપર્વતે છે –
૧. ચંદ્રપર્વત, ૨. સૂર્યપર્વત; ૩. નાગપર્વત; ૪. દેવપર્વત.
[–સ્થા૦ ૩૦૨] (૧) જબૂદીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે પાંચ અને દક્ષિણે પાંચ વક્ષસ્કાર છે તે આ પ્રમાણે – ૧. ઉત્તરે
૨. દક્ષિણે છે. માલ્યવાન;
૧–૪. ત્રિકૂટ - માત જન; ર-૫. ચિત્રકૂટ – એકશેલ ૫. સૌમનસ.
૧. મહાવિદેહમાં આવેલા (આ સૂત્રમાં જણાવેલા ૧૬) વક્ષસ્કાર, પર્વતો અંગે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૭..
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org