________________
૮. અછવાસ્તિકાય
પ૪૩
૫૪૩
૧૧
[દ્રવ્ય) ૧. નવપ્રદેશી કંધ અનંત છે.
ક્ષેત્ર] ૨. નવપ્રદેશાવાહી પુગલ અનંત છે.
[કાલ]. ૩. નવસમયાશ્રિત પુદ્ગલ અનંત છે.
ભાવ ૪–૨૩. નવગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું.
[-સ્થા૦ ૭૦૩ |
૧૨
દ્રવ્ય) ૧. દશપ્રદેશી સ્કંધ અનંત છે.
ક્ષેત્ર]. ૨. દશપ્રદેશાવાહી પુદ્ગત અનંત છે.
[ કલ]. ૩. દશસમયાશ્રિત પુદ્ગલ અનંત છે.
[ભાવ) ૪-૨૩. દશગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું.
[-થા ૮૩]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org