________________
૮. અવાસ્તિકાય
[ દ્રવ્ય ]
૧. પંચપ્રદેશી સ્કંધ અનંત છે.
[ક્ષેત્ર]
૨. પંચપ્રદેશાવગાહી પુદ્ગલ અન ંત છે. [ કાલ ]
૩. પાંચસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [ ભાવ ]
૪-૨૩. પંચગુણકૃષ્ણ પુદ્ગલ અન ત છે. તેવી જ રીતે બાકીના વણુ, ગંધ, રસ અને સ્પ વિષે સમજી લેવું.
[ -સ્થા॰ ૪૭૪]
૮
[ દ્રવ્ય ]
૧. ષપ્રદેશી ધ અનંત છે. [ક્ષેત્ર]
૨. ષપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે.
[ કાલ ]
૩. ષટ્સમયાશ્રિત પુદ્ગલ અન ત છે.
૫૪૧
[ભાવ ]
૪-૨૩. ષદ્ગુણકૃષ્ણ પુદ્ગલ અન ત છે.
તેવી જ રીતે માકીના વણુ, ગંધ, રસ અને સ્પ વિષે સમજી લેવું.
[ સ્થા॰ ૫૪૦]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org