________________
પાર
૧૩–૧૫ અધસ્તન ગ્રેવેચક ૩
૧૬-૧૮ મધ્યમ
ગ્રેવેચક 3
૧૯-૨૧ ઉપરિતન
ગ્રેવેચક ૩
૨૨-૨૬ પાંચ
અનુત્તર ,
સ્થાનાંગ સમવાયાંગ ર
૧૧૧
૫
૩૯
૫
૭૮૭૪
.
૩૧
૬૧
.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
૮૪૮૯૧૪૯
૧૧૧
૧૦૭
ર
૧૭. લેાકાંતિક દેવેશ –
લેાકાન્તિક દેવા વિચરતિથી રહિત છે, તેથી દેવવિષ` કહેવાય છે. તે દેવાનાં નાના-મેટાને વ્યવહાર નથી તેથી સર્વે અહુમેન્દ્ર છે. તેના આચાર એ છે કે જ્યારે તીથ કરેા ગૃહત્યાગ કરતા હેાય ત્યારે તેમની પાસે આવી તેએ આ પ્રમાણે ખાધ આપે છે– -- ૬ જય જય નંદા, જય જય ભદ્દા, જય જય મુણિવરવસભા, મુજઝાહિ ભગવ, લાગનાહા, પવત્તેહિ ભયવ'! ધમ્મતિત્થ, હિયસુહનિસ્સેયકર' જીવાણમેય ભવિસઇ. આ પ્રમાણે આધ આપી વંદના નમસ્કાર કરી તેએ ચાલ્યા જાય છે. આવશ્યક નિ॰ ગા૦ ૨૩૪૭ તથા ભાષ્ય ગા૦ ૮૬૮૮,
૧૦૦
૫
૮૪૯૦૦૨૩
વિનય પિટકમાં કહ્યું છે કે ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માદ ઉપદેશ આપવામાંથી વિમુખ થવાનો વિચાર કર્યાં, ત્યારે સહુ પતિ બ્રહ્મા આવીને તેમને કહે છે કે, ભગવાન, સંસારમાં ભવ્ય દવા ઘણા છે; માટે ઉપદેશ આપે.”જેથી તેમને ઉદ્ધાર થાય. વિનય૦ – પૃ૦ ૭૮.
"C
..
૧૮. કુત્સ્યેન્દ્ર -
દ્રવ્યેન્દ્રના એ ભેદ છે. આગમથી દ્રવ્યેન્દ્ર અને નાઆગમથી દ્રવ્યેન્દ્ર. જે પુરુષ આગમે કરી ઇન્દ્ર શબ્દ વિષે જાણતા હોય પણ તે વિષે ઉપયેગશૂન્ય હાય તા તે દ્રવ્યઇન્દ્રે આગમથી કહેવાય. ને આગમથી દ્રવ્યેન્દ્ર ત્રણ છે-ઇન્દ્ર શબ્દના જ્ઞાતાનું મૃત શરીર અને ખાલકનું શરીર જે હવે પછી ઇન્દ્ર રાખ્તને જાણવાનું છે. અને જ્યારે ઇન્દ્ર શાસનકા ન કરતા હોય ત્યારે તે પણ દ્રવ્યેન્દ્ર કહેવાય. અથવા જે પુદ્ગલા ઇન્દ્રના
www.jainelibrary.org