________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ ૪. ભૂતાનંદના ચાર– (૧) કાલપાલ, (૨) કેલપાલ, (૩)
શખપાલ, (૪) શિલપાલ. ૫. વેણુદેવના ચાર – (૧) ચિત્ર, (૨) વિચિત્ર, (૩) ચિત્રપક્ષ,
(૪) વિચિત્રપક્ષ. ૬. વેદારીના ચાર – (૧) ચિત્ર, (ર) વિચિત્ર, (૩) વિચિત્ર
પક્ષ, (૪) ચિત્રપક્ષ. ૭. હરિકાંતના ચાર – (૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) પ્રભ
કાંત, (૪) સુપ્રભાત. ૮. હરિસહના ચાર – (૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩)
સુપ્રભકાંત, (૪) પ્રભકાંત. ૯. અગ્નિશિખના ચાર– (૧) તેજ, (૨) તેજ શિખ, (૩)
તેજસ્કાંત, (૪) તેજપ્રભ. ૧૦. અગ્નિમાણવના ચાર– (૧) તેજ, (ર) તેજઃશિખ,
(૩) તેજપ્રભ, (૪) તેજસ્કાંત. ૧૧. પૂણુના ચાર– (૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) સુતકાંત,
(૪) તપ્રભ. ૧૨. વાસિષ્ઠના ચાર – (૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રુતપ્રભ,
(૪) તકાંત. ૧૩. જલકાંતના ચાર —- (૧) જલ, (૨) જલરત, (૩)
જલકાંત, (૪) જલપ્રભ. ૧૪. જલપ્રભના ચાર–– (૧) જલ, (૨) જલરત, (૩) જલ
પ્રભ, (૪) જલકાંત. ૧૫. અમિતગતિના ચાર– (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ,
(૩) સિંહગતિ, (૪) સિહવિકમગતિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org