________________
૬. દેવનિકાય
વિમાનિકોના ૧. સૌધર્મકલ્પને શક ઈન્દ્ર છે. ૨. ઈશાનકલ્પને ઈશાન ઈન્દ્ર છે. ૩. સનકુમારને સનકુમાર ઈન્દ્ર છે. ૪. મહેન્દ્રને માહે ઇન્દ્ર છે. પ. બ્રહ્મલોકને બ્રહ્મલોક ઈન્દ્ર છે. ૬. લાંતકનો લાંતક ઈન્દ્ર છે. ૭. મહાશુકને ઈન્દ્ર મહાશુક છે. ૮. સહસ્ત્રારને ઇન્દ્ર સડસ્કાર છે. ૯. આણત અને પ્રાણીને એક ઈન્દ્ર પ્રાણત છે. ૧૦. આરણ અને અય્યતને એક ઈન્દ્ર અય્યત છે.
- સ્થા૦ ૯૪; ૬૪૪; ૭૬૯ ] ૪. લેપાલે
(૧) ભવનપતિના ૧. અસુરેન્દ્ર ચમરના ચાર લાક્યાલ છે – (૧) સોમ,
(૨) યમ, (૩) વરુણ, (૪) વૈશ્રમણ. ૨. અસુરેન્દ્ર બલિના ચાર – (૧) સોમ, (૨) યમ,
(૩) વૈશ્રમણ, (૪) વરુણ. ૩. અસુરેન્દ્ર ધરણના ચાર – (૧) કાલપાલ, (૨) કેલપાલ,
(૩) શૈલપાલ, (૪) શંખપાલ.
૧. દેવલોકના ઇન્દ્રના વિમાનની રક્ષા માટે તેની ચાર દિશાએ લોકપાલો હોય છે. અહીં ગણાવેલા નામના ક્રમ પ્રમાણે પ્રથમને લોકપાલ પૂર્વ દિશામાં, દ્વિતીય દક્ષિણ દિશામાં, તૃતીય પશ્ચિમમાં અને ચતુર્થ ઉત્તરમાં રહે છે. જેમ કે ચમરના ચાર કપાલમાં સમ પૂર્વમાં, યમ દક્ષિણમાં વરુણ પશ્ચિમમાં અને વિશ્રમણ ઉત્તરમાં છે. તે જ પ્રમાણે બાકીના ઇન્દ્રોના લોકપાલની દિશાની વ્યવસ્થા કરી લેવી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org