________________
૩. ધ
૧૩
ધમ દશ પ્રકારના છે.
૧. ગ્રામ ધમ; ૨. નગર ધમ; ૩. રાષ્ટ્રધર્મ, ૪. પાખડ ધમ, ૫. કુલધર્મો, ૬. ગણધર્મ'; ૭. સઘધ', ૮. શ્રુતધમ'; ૯. ચારિત્ર ધમ; ૧૦ અસ્તિકાય ધમ
[-સ્થા૭૬૦ ]
વિર દશ છે
૧ ગ્રામ સ્થવિર; ૨. નગર સ્થવિર; ૩. રાષ્ટ્ર વિર; ૪. પ્રશસ્તા સ્થવિર; ૫. કુલ સ્થવિર; ૬. ગણુ સ્થવિર; ૭. સદ્ય સ્થવિર; ૮. જાતિ સ્થવિર; ૯. શ્રુત સ્થવિર; ૧૦. પર્યાય સ્થવિર.
[- સ્થા॰ ૭૬૧]
મગુના ધર્મ દ્રુશ છે
૧. ક્ષમા; ૨.નિર્લોભતા; ૩. ઋજુતા; ૪. મૃદુતા; પ. લઘુતાનમ્રતા; ૬. સત્ય; છ. સમ; ૮. તપ; ૯. ત્યાગ; ૧૦. બ્રહ્મચય'. -સ્થા॰ ૭૧૨, સમ॰ ૧૦]
શૌચ પાંચ પ્રકારનુ છે
૧. પૃથ્વીશૌચ; ૨. અપશૌચ; ૩. તેજસશૌચ; ૪. મન્ત્રશૌચ; પૂ. બ્રહ્મશૌચ ૨
[-સ્થા॰ ૪૪૯]
પાંચ આજવ સ્થાન છે-
૧. સાધુ આવ; ૨. સાધુ માવ; ૩. સાધુ લાઘવ; ૪. સાધુ ક્ષમા; પ. સાધુ મુક્તિ—નિÎભતા.
[-સ્થા ૪૮૦]
૧. સરખાવે. મહાભારત–ાંતિષ ૩૧૩-૧૬-૨૦માં વર્ણવેલા સત્ત્વનાગુણ. ૨. માટી, પાણી, અગ્નિ, અને મત્રથી કરીશુદ્ધિ કરવી તે ચાર બાથ શૌચ છે. પરંતુ બ્રહ્મચર્યાદિ કુરાલાનુષ્ઠાનથી જે શુદ્ધિ થાય તે આંતરિક શુદ્ધિ છે. બ્રહ્મશૌચમાં સત્યશોચ, તપઃશૌચ, ઇંદ્રિયનિગ્રહશૌચ અને સર્વ ભૂતયાસોચ એ ચાર પ્રસિદ્ધ શૌચ આવી જાય છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org