________________
૩. ધર્મ પણ સુશીલ, વ્રતવાન અને પ્રત્યાખ્યાનવાળા જીવનમાં એ ત્રણેય સુધરે છે–
[– સ્થા. ૧૬૧] ધમપ્રાપ્તિના ચાર ઉપાય છે – ૧. ક્ષમા, ૨. નિલેભતા; ૩. જુતા;૧ ૪. મૃદુતા.
-સ્થા૦ ૩૭૨ ] ધર્મારાધક (સાધકોને નીચેની પાંચ બાબતે ઉપકારી હોઈ, આલબનરૂપ છે. –
૧. જીવોના છ વગે; ૨. ગણ (- સમૂહ. એકાંતમાં રહી શરૂઆતમાં ધર્મારાધના મુશ્કેલ હોવાથી); ૩. રાજા (રક્ષા વડે); ૪. ગૃહસ્થ (અન્નવસ્ત્રાદિની મદદ વડે ); ૫. શરીર.
[- Dાર ૪૪૭] ત્રણને બેધિ દુલભ છે –
૧. દુષ્ટને; ૨. મૂઢને; ૩. કુપ્રવચન (કુશાસ્ત્રમાં આગ્રહીને.
ત્રણને બધિ સુલભ છે— ૧. અદુષ્ટને; ૨. અમૂઢને; ૩, કુપ્રવચનમાં અનાગ્રહીને.
[-સ્થા. ૨૦૩] બધા ને આ છ સ્થાન સુલભ નથી— ૧. વિચાર, વાણી અને વર્તનની એકતા તે આર્જવ.
૨. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તથા હાલતા ચાલતા (ત્રીસ) છે. તેઓ વિવિધ રીતે જીવને ઉપકારક બને છે, એ તો સ્પષ્ટ છે.
૩. સરખા ઉત્તરાધ્યયન અ. ૩, અને અ. ૧૦. એ જ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતા અને તેમાં પણ ધર્માચરણની દુર્લભતાની વાત બુદ્ધ અંગુત્તર૦ ૧-૧૯ માં લગભગ એ જ રીતે સમજાવી છે. તે ઉપરથી બુદ્ધ તથા મહાવીર બંનેની ધર્માચરણ તરફ રુચિ પેદા કરાવવા માટેની ઉપદેશ શેલી કેવી એક જેવી જ હતી, તે જણાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org