________________
સ્થાનાં સમવાયાંગ ૧ હું બેધ – ધમપ્રાતિ બે છે – ૧. જ્ઞાનધિ (જીવાદિ તનું સમ્યગજ્ઞાન). ૨. દશનાધિ – સમ્યક્ત્વ (પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ). છે તે જ પ્રમાણે બુદ્ધ પણ બે છે – ૧. જ્ઞાનબુદ્ધ, ર. દશનબુદ્ધ. હું તે જ પ્રમાણે મેહ અને મૂઢ વિષે સમજવું. *
[-સ્થા- ૧૦૪] હું બોધિ ત્રણ છે ૧. જ્ઞાનબોધિ; ૨. દશનબોધિ; ૩. ચારિત્રબોધિ. $ બુદ્ધ પણ ત્રણ છે–
૧. જ્ઞાનબુદ્ધ; ૨. દશનબુદ્ધ. ૩. ચારિત્રબુદ્ધ. • હું તે જ પ્રમાણે મેહ અને મૂઢ વિષે સમજવું.
[-સ્થા. ૧૫૬] ૧. અરિહન્તને અવણુવાદ, ૨. ધમને અવર્ણવાદ, ૩. આચાર્યોપાધ્યાયને અવર્ણવાદ, ૪. સંઘનો વિવાદ અને ૫. દેવોને અવર્ણવાદ – આ પાંચ અણુવાદ હોય, તે જીવ ધમને પામી શકતું નથી.
અને તેથી ઊલટું અરિહત આદિની પ્રશંસા કરે, તે જીવને ધમપ્રાપ્તિ સુલભ બને છે.
[-સ્થા કર૬] નિ:શીલ, નિત અને પ્રત્યાખ્યાન વિનાના પુરુષના આ ત્રણ બગડે છે –
૧. આ લોક, ૨. પરાક, ૩. આજાતિ-જન્મ. ૧. બાટી નિદા. ૨. જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ . .
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org