________________
૩. જીવપરિણામે
૩૧
-
૨. સ’માઁ — મસળીને પ્રતિલેખન કરવું તે — ઘડ કાયમ રાખી પ્રતિલેખન કરવું તે;
૩. માસલી ~ સાંબેલા જેમ વસ્ત્રના છેડાને જલદી ઊંચાનીચા કરવા તે;
૪. પ્રસ્ફેટના — વસ્ત્રને ઝટકવું તે;
A
૫. વિક્ષિપ્તા — જોયેલા વસ્રને વગર જોયેલામાં
-
ફેકવું તે;
૬. વેદિકા — પ્રતિલેખના વખતે યથાયાગ્ય ન બેસવું તે.
હુ અપ્રમાદ-પ્રતિલેખના છ પ્રકારની છેઃ
૧. અનતિંત [પ્રતિલેખન વખતે વઅને, કે પેાતાને,
કે અનૈને ન નચાવવાં તે];
૨. અવલિત [ઉપર મુજબ વસ્ત્રને કે પાતાને ન વાળવું તે };
.
૩. અનાનુબ’ધી ~ ઉતાવળ કે ઝાટક વિનાની; ૪. અમેાસલી . વસ્ત્રના છેડાને સાંબેલાની જેમ ઊચા
――
નીચા ન કરવા તે;
પ. છ પુરિમાવાળી૧ અને નવ ખેાટકવાળી;૨
૧. પુરિમા એટલે પ્રસ્ફોટન — જરીક ઝટકવું તે. તેને નિયમ એવે છે કે વસ્ત્રને પહેાળું કરી સામેના ભાગ બરાબર જોઈને તેને ત્રણ વખત સહજ ઝાટક્યું - આ ત્રણ પુરિમા. પુછી તેને ફેરવી ખરાખર જોઈને વળી પાછું ત્રણ વખત સહજ ઝાટકવું – આમ બધા મળી છ પુરિમા થાય.
ર. ખાટક એટલે પણ પ્રસ્કાટન—સહજ ઝટકવું તે. તેને પણ એવે નિયમ છે કે વસ્ત્રપર કેાઈ જીવજંતુ દેખાય એટલે પહેલા ત્રણ વખત ખાટક કરવા પછી ત્રણ વખત પ્રમાન, વળી ત્રણ વખત ખેટક અને ત્રણ વખત પ્રમાન, વળી ત્રણ વખત ખેટક અને ત્રણ વખત પ્રમાન – ખોટક થાય. ખેાટકમાં પ્રમાજનાનું અતર રહે છે અને પુરિમામાં નિરીક્ષણનું – એવા આ બન્નેમાં ફરક સમજવા જોઈએ.
~ આમ નવ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org