________________
ver
સ્થાનાંગ સમવાયાંગ R
બીજું ઘર સામેની હારમાંથી —એમ ગાચરી માટે કરવાને
નિયમ ];
૪. પતંગવીથિકા [ પતંગિયાની પેઠે કંઈ નિયમ વિના ફાવે તેમ ગાચરી માટે કરવાના નિયમ ];
૫. સમુવૃત્તા [શ ંખનાં કુંડાળાં એકની અંદર બીજું એમ આવેલાં હાય છે; તેમ ગામનાં ઘરાનાં કુંડાળાં કલ્પી ગાચરી કરવાના નિયમ, તેના બે પ્રકાર છે: કુંડાળાના મધ્ય ભાગમાંથી બહાર આવવુ' તે મહિઃ સજી; અને બહારથી મધ્યભાગમાં જવું તે આભ્યંતર સખુ॰];
૬. ગત્નાપ્રત્યાગતા [ એક હારમાં છેડા સુધી જઈ, પાછા ફરતાં મીજી હારમાં ગોચરી કરવાના નિયમ ].
[-સ્થા॰ ૫૧૪]
પિતૈષણા [ ભાજનગ્રહણ કરવાના પ્રકાર] સાત છે-~~
-
-
૧. અસંસૃષ્ટ જેમાં હાથ કે પાત્ર ન ખરડાય તેવી ભિક્ષા લેવી તે; ૨. સંસ્કૃષ્ટ જેમાં હાથ અને પાત્ર અને ખરડાય તેવી ભિક્ષા લેવી તે; ૩. ઉદ્ધૃતા — ગૃહસ્થે પેાતાના માટે રાંધવાના વાસણમાંથી બીજા વાસણમાં કાઢ્યુ હાય તેવું લેવુ તે; આમાં હાથ કે પાત્ર ખરડાય તા પણ ચાલે; ૪. અલ્પલેપા — નિલે પા — જેનાથી પાત્ર ખરડાય તેવા ચણા – વટાણા વગેરે લેવાં તે; પ. અવગૃહીતા —— પીરસેલું ભાજન યત્નાપૂર્વક લેવું તે; ૬. પ્રગૃહીતા —— પીરસવા માટે હાથમાં લેવાયું હેાય તેવુ અથવા ખાવા માટે હાથમાં લેવાયું હોય તેવું જો ગૃહસ્થ આપે તે લેવું તે; છ. ઉતિધર્માં — ફૂંકવા યોગ્ય – જેને ગૃહસ્થ ફૅ'કી દેવાને હાય અને બીજું કાઈ લેનાર ન હેાય તેવી ભિક્ષા લેવી તે.
ન
-
―――――
―
Jain Education International 2010 03 For Private & Personal Use Only
www.jainelibrary.org