________________
કોઈ પૂછે તે સુધી કરનાર વક્ત
૩. જીવપરિણામે
ર૮૫ ૧૦. ઉદ્દિષ્ટભક્તત્યાગી [પૂર્વોક્ત નવ પ્રતિમાયુક્ત હોય અને પિતાના માટે રાંધેલા ભેજનને પણ ત્યાગ કરે અને માથે મુંડન કરાવે અથવા ચોટલી માત્ર રાખે, ઘરની બાબતમાં કઈ કઈ પૂછે તે માત્ર હા-નાને ઉત્તર આપે – આવું અનુષ્ઠાન દશ માસ સુધી કરનારે ];
૧૧. શ્રમણભૂત –– સાધુ જે [ પૂર્વોક્ત દશ પ્રતિમાધારી હોય અને મુંડન કોવે કે લોચ કરે, સાધુવેશ સ્વીકારે, ઈસમિતિ આદિ સાધુને આચાર પાળે, ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર જાય અને કહે કે, “પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપ'; કઈ પૂછે કે તમે કોણ છો? તે “પ્રતિમાધારી શ્રાવક છું” તેવે જવાબ આપે – આવું અનુષ્ઠાન અગિયાર માસ પર્યન્ત કરનારે]૧.
- સમગ ૧૧] (૨) નિર્વાન્ય નિગ્રન્થ ચાર પ્રકારના છે: –
૧. રાત્નિકર હોય પણ ભારેકમી હાઈ ધમને અનારાધક હોય;
૧. ટીકાકાર જણાવે છે કે આ પ્રતિમા વિષે પાઠાન્તર પણ છે અને તેન ક્રમમાં પણ સહેજ ફરક છે. - દિગંબર પરંપરામાં – ૧. દશનપ્રતિમા, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધોપવાસ, ૫. સચિત્તત્યાગ, ૬. રાત્રિભુતિ અથવા દિવામિથુનત્યાગ, ૭. બ્રહ્મચર્ય, ૮. આરંભત્યાગ, ૯. પરિગ્રહત્યાગ, ૧૦. અનુમતિયાગ, ૧૧. ઉદિષ્ટત્યાગ - આ નામ પ્રચલિત છે. જેનસિદ્ધાન્ત સંગ્રહ પૃ૦ ૨૨.
૨. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે–તેનાથી જ જેને વ્યવહાર ચાલતો હોય તે રાત્વિક કહેવાય. અહિં રાત્વિકને અર્થ પર્યાયપેઝ સાધુ લે. – એટલે કે જેને બીજા કરતા સાધુપણું લીધે વધારે વર્ષ થયાં હોય તેવો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org