________________
રહ
૩. જીવપરિણામે ૩. જ્યારે આઠમ, ચૌદશ કે એકમે પૌષધપવાસ આદરે ત્યારે;
૪. જ્યારે અંતિમ મારણાન્તિક લેખના લઈ ભાતપાણી છોડી દઈ પાદપપગમન સ્વીકારે અને મૃત્યુની આકાંક્ષા વિના દિવસો વિતાવે ત્યારે.
[–સ્થા. ૩૧૪] ઉપાસકની પ્રતિમા અગિયાર છે –
૧. દશનશ્રાવક [શકાદિથી રહિત સમ્યગ્દશનને સ્વીકાર કરનાર];
૨. કૃતવ્રતકમ [ સમ્યગ્દર્શન પછી અણુવ્રતી બને અને ગુણવ્રતે પણ ધારણ કરે તે ]; *
૩. કૃતસામાયિક [ સાવદ્યોગથી વિરતિ અને નિરવદ્ય ગની ભજના તે સામાયિક, આવું પૌષધોપવાસ વિનાનું સામાયિક હંમેશાં સવાર અને સાંજે ત્રણ મહિના સુધી કરે તે];
૪. પૌષધાપવાસનિત [જેથી કુશલધમની પુષ્ટિ થાય તેવું આહારત્યાગાદિરૂપ અનુષ્ઠાન – તે પૌષધ, તેવા અનુષ્ઠાન સહિત દિવસ અને રાત સુધી રહેવું તે પૌષધપવાસ. અથવા પૌષધ એટલે આઠ વગેરે પર્વના દિવસે; તેમાં ઉપવાસ કરવો તે પૌષધપવાસ. વ્યવહારમાં તો આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને સાવદ્ય વ્યાપારને પરિત્યાગ તે
૧. જૈનમતના પૌષધની મશ્કરી ભગવાન બુદ્ધ કરી છે અને પ્રસંગે આર્યોપાસથ વર્ણવ્યો છે.– અંગુત્તર૦ ૩. ૭૦.
૨. પ્રતિમા એટલે પ્રતિજ્ઞા – અભિગ્રહ. આ સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનને અભેદ કરી, પ્રતિમાને બદલે પ્રતિમાનાનને નિર્દેશ છે, એમ સમજવું.
૩. સાધુને સવંત અને શ્રાવકને આંશિક ગણવું.'
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org