________________
૩. જીવપરિણામે
૨. પાંચ દિશામાં લોકાભિગમ; ૩. ક્રિયાવરણ જીવ;
૪. મુત્ર જીવ;
૫. અમુદ્ર જી; ૬. રૂપી જીવ; ૭. સવ કાંઈ જીવ.
૨૬૯
(૧) કાષ્ઠ શ્રમણ-બ્રાહ્મણને એક દિશામાં લેાકાભિગમ વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાં અથવા ઊંચે યાવત્ સૌધર્મી સુધી લેાકનું જ્ઞાન થાય છે; ત્યારે તેણે જે દિશામાં લેાક જોયા હોય તે જ દિશામાં લેાક છે અને ખીજે નથી એવી પ્રતીતિ તેને થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તથા તે ખીાને એમ કહેવા લાગે છે કે જે લેાકા પાંચ દિશામાં લેાક છે એમ કહે છે, તે તેા મિથ્યા ખેલે છે.
(૨) કોઈ શ્રમણ-બ્રાહ્મણને પાંચે દિશામાં લોકાભિગમ વિભગ ઉત્પન્ન થાય છે. એટલે તેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તથા ઊ ંચે યાવત્ સૌધ વિમાન સુધી લેક દેખાય છે; તેથી તે એમ સમજે છે કે લેાક તા પાંચ જ દિશામાં છે; તથા મને જ અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તે એમ કહેવા લાગે છે કે જે લેાકા એક જ દિશામાં લેાક છે એમ બેલે છે, તેઓ મિથ્યા ખેલે છે.
(૩) કાઈ શ્રમણ-બ્રાહ્મણને ક્રિયાવરણ-જીવ નામનું વિભગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે જીવેાને હિંસા કરતા જુએ છે, તૂ હું ખેાલતા જુએ છે, ચારી કરતાં જુએ છે, મૈથુન કરતાં જુએ છે, પરિગ્રહમાં રચ્યાપચ્યા જુએ છે, અને રાત્રિèાજન કરતા જુએ છે; પણ આ બધાં કૃત્યાથી જીવાને પાપકમ અધાય છે તે એ નથી જોઈ શકતા
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org