________________
દ્રવ્યાનુયોગ
૧. દ્રવ્યોનું વગીકરણ દ્રવ્ય બે પ્રકારનાં છે – (૧) ૧. પરિણત (પરિણામી – જીવ અને પુદ્ગલ); ૨. અપરિણત (અપરિણમી – આકાશ, ધમ અને
અધમ). (૨) ૧. ગતિસમાપન્ન (ગમનશીલ; જીવ અને પુદ્ગલ);
૨. અગતિસમાપન્ન (જીવઅને પુદ્ગલ સિવાયના). (૩) ૧. અનન્તરાવગઢ (વર્તમાનકાળે જ જે કઈ
પણ આકાશપ્રદેશમાં, અથવા ક્ષેત્રની અપેક્ષા લઈએ તે કોઈ પણ એક આકાશપ્રદેશથી
અવ્યવહિત પ્રદેશમાં આશ્રિત હોય તે.); ૨. પરંપરાવગાઢ (ઉપરથી ઊલટા તે).
[- સ્થા. ૭૩]
૧. સત કહે, વસ્તુ કહે, પદાર્થ કહે કે દ્રવ્ય કહે એ બધા શબ્દો સમાનાર્થક છે. જીવ, અજીવ-પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પાંચ દ્રવ્યો છે. કાલને પણ જુદું દ્રવ્ય ગણુએ તો કુલ છ દિવ્ય થાય.(વિગત માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર, અ. ૫, સૂ. ૨ ઈ.
ર. જન મતે પરિણામી નહીં એવું કેઈ દ્રવ્ય નથી. છતાં અહીં જે - ભેદ પાડ્યા છે તેના ખુત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org