________________
સ્થાનાં સમવાયાંગઃ ૧ ૧. દેવગતિનામ;૨. પગેન્દ્રિય જાતિનામ, ૩. વૈશિરીરનામ; ૪. તિજ શરીરનામ; ૫. કામણિશરીરનામ; ૬. સમચતુરસસંસ્થાનનામ; ૭. વૈયિશરીરાંગોપાંગનામ; ૮ વર્ણનામ; ૯ ગધનામ; ૧૦. રસનામ; ૧૧. સ્પશનામ; ૧૨. દેવાનુપૂવીનામ; ૧૩. અગુરુલઘુનામ; ૧૪. ઉપઘાતનામ; ૧૫. પરાઘાતનામ; ૧૬. ઉચ્છવાસનામ; ૧૭. પ્રશસ્તવિહાગતિનામ; ૧૮. ત્રસનામ; ૧૯. બાદરનામ; ૨૦. પર્યાપ્તનામ; ૨૧. પ્રત્યેક શરીરનામ; રર. સ્થિર અસ્થિર એ બેમાંથી એક ૨૩. શુભ-અશુભમાંથી એક ૨૪. આદેય-અનાદેયમાંથી એક ૨૫. યશકીતિનામ; ર૬. નિર્માણનામ; ર૭. સુભગનામ, ૨૮. સુસ્વરનામ.
[–સમ૦ ૨૮ ] નરકગતિનો બધ જયારે જીવ કરે, ત્યારે નામકમની અઠ્ઠાવીશ ઉત્તરપ્રકૃતિએ બાંધ:
૧. નરકગતિ; ૨-૫, દેવગતિ પ્રમાણે, ૬. હુંડકસંસ્થાન; ૭-૧૧. દેવગતિ પ્રમાણે; ૧૨. નરકાસુપૂવી ૧૩-૧૬. દેવગતિ પ્રમાણે; ૧૭. અપ્રશસ્ત વિહાગતિ, ૧૮૨૧. દેવગતિ પ્રમાણે ૨૨, અસ્થિરનામ; ૨૩. અશુભનામ; ર૪. અનાદેયનામ; ૨૫. અયશકીતિ; ર૬. નિર્માણનામ; ર૭. દુર્ભાગનામ; ૨૮. દુ:સ્વર.
[–સમય ર૮ ]
૧. છઠ્ઠા કર્મગ્રન્થમાં આદેય-અનાદેયને વિકલ્પ નહિં પણ યશકીર્તિ – અયશકીતિને વિકલ્પ છે. જુઓ ૫૦ ૧૭૯.
૨. છાપેલ પ્રતમાં આ બે અંતિમ નામ ભૂલથી છપાવા રહી ગયાં છે.
૩. અહીં મિથ્યાષ્ટિ જીવ સમજ. જુઓ છઠ્ઠ કર્મગ્રંથ, પૃ. ૧૭૯. નારકગ્ય અપ્રશસ્ત જ હોય છે, એટલે શુભાશુભાદિના દેવપ્રાગ્ય જેમ વિકલ્પ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org