________________
૭)
મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
ત્રિવલઉ જાનું ૪૬.
હિવે આવતઈ ભવિ બોધિ બીજ લહિવાની આશંસા કરઈ, છઈ. મમ મંગલે. એટલાં મઝાનઈ. માંગલિકયદિઉ. કઉણ ૨. અરિહંત સિદ્ધ સાધુ શ્રત દ્વાદશાંગ ધર્મ ચારિત્ર ધર્મ એ પાંચઈ માગલwદાઈ આહુ અનઈ સમ્યગુ દષ્ટી દેવ અરિહંતના ભક્ત સો ધર્માદ્વાદિ. અથ ચઉવીસ યક્ષ યક્ષિણી દિનુ દિલ. ૨ કિસિ સમાહિd સમાધિ ચિત્તની સુસ્થિતા, અનઈ બોધિ ભવાંતરિ સમ્યકત્વની પ્રાપ્તિ. સવામાધિ બોધિ દિઉ... દેહ કારણ લગી પડિકમણઉં. કીજઈ તે કારણ કહઈ. પડિ. સિદ્ધાણંકણે પ્રતિષિદ્ધ નિવારિક છઈ. જીવહિંસા મૃષાવાદાદિ ૧૮ પાપસ્થાનક અથવા સમન્વિના શંકાદિક અતીચાર તેહાનઈ કરિવઈ કિસ્યાણ મકરણે કૃત્ય કરિવા યોગ્ય સામાયકદિન કૃત્ય, દેવપૂજા, વિનય, દાન તેહનઈ અમકરિવઈ અસદ્ધ0 નિગોદ પુદગલ પરાવત્ર. પાલ્યોપમાના. સૂક્ષ્મ વિચારનઈ. અણસદ્ધ હવઈ. વિવરીય૦ વિપરીત ઉ-ગ. જે સિદ્ધાંત સાથિ મિલઈ નહીં. તે વિપરીત પ્રરૂપણા જિમ મિરીચી એક બોલ માટિ કોડાકોડિ સાગરોપમ મિઉ. શ્રી મહાવીરના ઉજીવ એવી વિપરીત પ્રરૂપણા કરતા જે પાપ લાગાં તે પાપનાં ઉપશમ ભણી II
પડિકમણ૩ કીજઈ ૪૮. સર્વજીવ સંઘાતિ ખામણાં કહીઈ છે ખામેમિ સÒ૦ સર્વ જીવરાશિ હું ખમાવવું. અથ સર્વે જીવા) મઈ. જે જીવ દહવ્યા છઈ તે જીવ મઝ ઊપરિક્ષમાં આણ૩. મિત્તી મેં સઘલાઈ જીવસ્યું મારઈ મૈત્રી છઈ વિરમઝન કોઈ માહરઈ કહિસ્ય વઈર નહી. ઈહાં કમઠનઈ. મુરૂભૂતિના ઉદાહરણ જાણિવાં. Rાછો ૪૯. હિવે પડિકમણાની સંપૂર્ણ વિધિ કહતઉ. અવસાન મંગલ કહઈ. એવમાલોઈય ઈસી પરિ સઘલાઈ પાપ ગુરૂ આગલિ સૂધાં પ્રકાશી પ્રકટ કરી નંદી, ગરહી દુગંછી કરી. તિવિહેણ કહતા મનવચન કાર્યો કરી પાપ હૂતઉ નિપત્તી ચઉવીસઈ જિનનઈ વાંદઉં. નમસ્કરઉં છો. પ૦
ઇતિ શ્રાવકપ્રતિક્રમણ બાલાવબોધ | સં. ૧૫૭૫ વર્ષ શ્રાવણ સુદિ ૪ શ્રી ખચીર-ગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિપટ્ટપૂર્વાચલ ચૂલિકા શૃંગાર દિવાકરાણાં વિજયવંતા સુવિહિત સૂરિ સિરોમણીનાં શ્રી પૂજય શ્રી જિનચંદ્રસૂરિ રાજાનામાદેશન. શ્રી મંડપમહા દુર્ગે શ્રીસંઘાભ્યર્થનયા વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્યવાક મેરુસુંદરગણિના શ્રી પડાવશ્યક વાર્તા બાલાવબોધ. પરોપકારય શ્રી તરૂણપ્રભાવાચાર્ય બાલાવબોધાનું સાર્વણ કૃતોડયું બહુશ્રુતિઃ પ્રસત્તિ વિધાય, યદુત્સત્ર ભવતિ. તત્ શોધનીય. સર્વેરપિ વાગ્યમાન ચિરનંદતા – IIછી ગ્રંથાગ્રંથ ૧૫૦૦ ||
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org