SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધ ૬૧ કરશું. આઠે દિસે સઉ ૨ જોયણ મોકલું કરઈ ઊચઊં બિ જોયણ નીચલું કોસ એક ઈમ દસઈ દિસિ પરિમાણ કરાઈ. તેહના અતીચાર. ઊધ, અધ, તિર્યક તેહની વૃદ્ધિ પ્રમાણનઉં. લાંદિવલું અથવા તેમનઈ ભયઈ ઠાણુત્ર મોકલઈલોભ લગી તુહી અતીચાર૩ વૃદ્ધિ૦ એક દિસિનાં જોઅણ. બીજી દિસિ માહિ વધારઈ. એ ક્ષેત્રવૃદ્ધિની અતીચાર ૪. અંતરદ્ધા સ્મૃતિનઉં વીસરવિ8 કિમ પૂર્વદિશિઈ સઉ જોઅણ ગયઉ અનઈ આધઉં જાવઉં છઈ. પણિ નિરંસઉં સ્મરઈ નહી. તિહાં જિઉ આધલ જાઈ તુ અતીચાર પડિક્ક0 એ પાંચઈ અતીચાર પહિલઈ ગુણવ્રતિ નિંદઉ ગિરઉં એ વ્રત ઊપરિ સિંહ શ્રેષ્ટિની કથા. ૧લા. હિરેં બીજઉં ગુણવ્રત ઉપભોગ પરિભોગનઉ પરિમાણ કહીઈ. મજઝમિય સંમિય. મૂલિ તો શ્રાવક સદાઈ ફાસ્ આહાર લિઈ નહી તુ સચિત્ત પરિ હરઈ તિમ જુ નહી તુ જે ગાઢા સાવદ્ય ભક્ષ્ય અનંતકાય રાત્રિભોજન મધુ, મધ, માંસ, માખણાદિ તે વર્જઈ અનઈ પ્રત્યેક મિશ્ર ફલાદિકનઉં પરિમાણ કરશું. તેહ માંહિ મજઝ કહેતાં મદિરા II માંસ ચકાઈ તુ ૨ બાવીસઈ અભક્ષ અનઈ બત્રીસ અનંતકાય. તેહનાં નામ કહઈ. વડ ૧ પીપલ ૨ ઉદંબર ૩ ૪ કચૂંબર ૫. એ પાંચનાં ૫ ફલ. અભક્ષ મસાનઈ આકારિ સૂક્ષ્મ જીવું ભરિયા છઈ. તે ભણી અભક્ષ મધુ, મદ્ય, માંસ, માખણ ૪ વિગઈ અભક્ષ એક માહિ. નિરંતર તદ્ધર્ણ અનેક જીવ, સંમૂર્છાિમ ઊપજઈ વિલઈ જાઈ, તે ભણી અભક્ષ ૯ હીમ અસંખ્યાત અપકાય ભણી ટાલીઈ ૧૦. વીસ પેટમાહિલી સર્વ જીવનઈ મારઈં. વલી મરણાંતિ અર્ચતપણું હૂઈ. તે ભણી અભક્ષ ૧૧ કરતા. અસંખ્યાત અપકાઈ ભણી સદોષ ૧૨. સઘલીઈં માટી અભક્ષસ્થા ભણી. ડેડકાદિક પંચેદ્રી જીવની ઉત્પત્તિ હુઈ. તે ભણી અથ આમવાત પાંડુરોગાદિક ઊપજઈ. ૧૩, રાત્રિ ભોજન ઈહલોકિં પરલોકિ દોષ હેતુ અભક્ષ ૧૪. બહુ બીજે પંપોટાં રીંગણીનાં ઉલ અભક્ષ તેહ માહિ જેતલાં બીજ તેતલા જીવ જાંણિવા. ૧પો અનંતકાય બત્રીસ અભક્ષ તે નામ આગલિ કહસ્યઈ. ૧૬. અથાણાં, બીલી, પ્રમુખ જીવોત્પત્તિ ભણી અભક્ષ ૧૭. ઘોલવડો જે કાચા ગોરસ માહિ પડ્યા હુઈ તે અભક્ષકો. કાચા ગોરસ માહિ મિલિઉં કડઉલ તિમ જિ જાણિવ૬ ૧૮. વીંગણ કાંમનઈ દીપાવઈ. નિદ્રા પણિ ઘણી આવઈ. આકાર પાડૂલ. દસઈ તે ભણી અભક્ષા ૧૯. જે ફલફૂલમાં નામ ન જાણી તેહી અભક્ષ. કિવારઈ ? વિષાદિક ફલ ખવરાઈ તે ભણી ૨૦. તુચ્છ ફલફૂલી ફલી જીણઈ ઘણઈ ખાઈ તૃપ્તિ ન હૂઈ તે ભણી અભક્ષ ૨૧. જે અન્ન કહિઉં. ગંધિ ઊપની તે વલિ તરસ તે અન્ન ૨૪. પહુર ઉપહરઉ ઉદનાદિક ૧૬. પ્રહર ઊપર દહી ઈત્યાદિ અભિશ્ય. તેહ માહિ જીવ ઊપજઈ તે ભણી ૨૨. એ બાવીસ અભક્ષ ટાલિવા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy