SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૪૫ આગઈ ભણિક છઈ તિમ જિ પણિ વિશેષ કહીઈ.. હિર્વે પરસિ સાઢ પોરસિનઉ વિચાર શ્રી ઉત્તરાધ્યયન માહિ જિમ કહિઉં છઈ, તિમ લિખીંઈ પુરૂષકુલઉ થકી જિમણઈ કાનિ-દેઈ ગૂડાની છાયા જોઈઈ. આસાઢી પૂનિમર્શ કર્ક-સંક્રાતિનંઈ પહિલઈ દિવસિ જુ તે છાયા ૨ પગ હુઈ તુ પોરસિ કહઈ. પગનઉં માન ૧૨ અંગુલ એવાં છિ પગ. તિહાં થકા માસામાસ પ્રતિય્યારિ ૨ અંગુલ વાધઈ છાયા તે તાં લગઈ જોઈઈ. જાં છ માસ હઈ તુ પોસમાસની પૂનિમઈ મકરસંક્રાન્તિ નઈ પહિલઈ દિહાડઈ ચિહું પગે પોરસિ હુઈ. વલી તિહાં થકી થ્યારિ ઐરિ અંગુલ માસ ૨ પ્રતિ ખૂટાવતાં વલી આસાઢમાસિ બિ પગ. વલી ચિત્રનઈ આસોજી પૂર્ણિમાઈ ત્રિહુ ત્રિપુ પગે પોરસિ હુઈ, ઈમ છએ માસે ખોટિએ માસે વૃદ્ધિ તે કિમ. સાતે દિને અંગુલિ ખૂટઈ વાધઈ. પખવાડઈ બિ અંગુલ. માસિ ધ્યારિ અંગુલ. ઈમ કોટિ વૃદ્ધિ જાણિવી. એ પોરસની નિરતિ. ઈમ સાઢ પોરસિ પુરિ મઢ જાણિવી. હિવે આગાર કહીં. તિહાં બિ આગાર - આર્ગે વખાણ્યા. હિર્વે પચ્છન્નકાલેણે પ્રચ્છન્નકાલે – ધૂલિ પર્વતિ મેધપટલિ કરી સૂર્ય ઢંકાણઈ પ્રહરની નિરતિ. અણજાણતી જઉં. જિમવા છઈ તુ ભંગન હઈ. અનઈ જિમ તાં સૂર્ય મોકલઉ થિઉં, અથ કુણઈ કહિઉં પ્રહર નથી પહુતી. તે તઈ કવલમુખ હૂતઉં. કાઢી કાઢી રાખ માહિં ઘાતઈ હાથનઉ કવલ ભાણઈ રાખઈ. તિમ જિ આસણિ બેઈઠલ રહઈ. તાં સીમ જો પ્રહર પચઈ, પછઈ મનમાંહિ નઉકાર કહી, આઘઉં ભોજન કરઈ, એતલઈ પચ્છાન્નણં એક આગાર હૂઉ. હિવે દિસા મોહેણું. ઈસી પરિ દિસામોહિ પણિ. જેતી વારઈ દિશામોહ ઊપજઈ, પૂર્વ પશ્ચિમ જાણી ન સકી. અનઈ જિમવા બઈઠી. પહુર જાણીનઈ, તે તઈ દિશામોહ ઊતરિઉ. પછઈ જિમ પ્રચ્છન્ન કાલની વિધિ, તિમ જિ જાણિવી જતા સાધુવયણેણે સાધુ મહાતમાની ઊઘાડી પોરસિ વચન સાંભલી વિરાસઈ. પ્રહર પૂગઉ જાણી જીમવા બઈઠઉ. અનઈ તેતઈ જ કો કેહઈ, એ તુ પણિ પહરની પડિલેહણ ભણી. હૂં કાંઈ જિમઈ, ઈસિવું. સાંભલી, તિમ જિ બઈઠઉ રહી. પોરસિ પહુતઈ. જિમઈ તુ દોષ નહી. સાહુ. એ પાંચ આગાર હૂયા. સવ સમાહિ..પોરસિ ઊચરી છઈ અનઈ સૂલવ્યથા અથવા સાપન.. જીવ,આ ત્રિ પિડિલે કદાપિ મરઈ. તુ તિ ચારઈં પડ્ઝ ઊષધાદિક જુ લિંઈ. કારણ લગી તુ ન ભાઈ. સમાધિ હૂયા પૂઠિઈ લિંઈ તું પચ્ચખાણ ભાજઈ. એતલઈ બીજઉં પચ્ચરકાણ હૂઉ. IIll રહિવે પુરિ મઢનઈ આવઢ સરીખા જાણીવા. ઈહાં સાત આગાર. સૂરે ઉગ્ગએ. પુરિમટ્ટ પચ્ચરકામિ. ચઉવિડંપિ આહાર અસણ. ૪. અન્નત્ય ૧. સહસા. ૨. પચ્છન્નકાલેણે ૪. સાહુયવયણેણં ૫. મહત્તરાગારેણં ૬. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy