SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પ્રહિપહિ સતઈ નવકાર સહિત પચ્ચરખાણ પચ્ચખમિ. પચ્ચરખાઈ ગુરૂ. પચ્ચખામિ શિષ્ય કાંઈ. એ મૂહુર્તકાલનઉ માંન રાત્રિભોજન પ્રત્યાખાન તારણરૂપતાંઈ કરી એહiઈ મૂહુર્ત ઉપરિ જેતલઈ નક્કિાર કહી પારઉ નહીં. તાં લગઈ ચઉવિલંપિ આહાર ૪, આહારનઉ નેમ. તે કહો. અસણ ૪. અસન કહતાં અન્ન. ચોખા વારિ બરટી મૂંગ પ્રમુખ સર્વ ધાંન. સાતૂ ગિહૂના સર્વ લોટ, સર્વ રાજ સાલણા. લાડુ પ્રમુખ સર્વ પકવાન. સૂરણાદિક સર્વ કંદ, દૂધ દહી માડાદિક સર્વ કેલવી વસ્તુ. હીંગ, વેસણ, વિરહાલી લૂણ સીંધવાદિ. એ સર્વ અસન માહિં જાણિવાં. - હિવ પાનક આછણ જવોદક તુ ખોદક તંબુ લોદક, તુરલોદક કહતાં વર્ણાઘ પ્રમુખ. સર્વ અફકાય પાનક જાણિવા. અથવા કાષ્ટ જસુરાદિડાખનાં પાણી, સાકર, આંબલી વાણી ઈશુરસાદિ કાકડી ચીભડી કાલિંગના જલ ઈત્યાદિ સર્વ પાણક જાણીવા. હિવે સ્વાદિમ, સુખડઉં, નાલિકેર, ખજૂર, દ્રાખ, સેકિલું ધાન આંબા કેલાં કાકડી, અખોડ, ખારિક પ્રમુખ સર્વ ઈત્યાદિ ખાદિમ. હિરેં સ્વાદિમ. તંબોલ સૃઠિ મિરી પીંપલિ હરડઈ બહેડઉં તુલસી કસેલી કાથ જેઠીમધુ તજ તમાલપત્ર એલચી, લવિંગ, વિડંગ કા, અજમઉ અજમોદિ કુલિજણ ચીણીકબાલા કચૂર મોથ કંટાસિલિઉ હરડી કુંભઠિઉ પાન સોપારી પુષ્કરમૂલ જવાસામૂલ બાવચી, બાઉલ ધવબાલિ ખયર ખેજડા બાલિમૂલ પાનસિલા ગોમૂત્ર ગિલેકડ્ર ગિયા તલ અતિવિસ કૂડઉ સૂકડિ રાખ રોહણિ પીપલીમૂલ વજ ધમાસઉ હિ રીંગણિ એલીલ, વિણઉચી કઈર બોરિના મૂલ કંથારિ કુંઆરિ ઈત્યાદિ અણાહાર. પણિ તુ જુ ઈચ્છા પાખઈ અનિષ્ટપણઈ જઈ, જુ ભાવતાં લીજઈ તુ આહારિ પડઈ. હિવ નેમ ભાજઈ તે ભણી એ બિ આગાર વખાણી અન્નત્ય અનાભોગ કહીઈ ગાઢઉં વિસરિવઉં પચ્ચરખાણું કીધઉ અનઈ નિટોલ વીસરી ગય૩. તિસ્થઈ જુકાઈ મુખિ ધાતિઉં તેતઈ પચ્ચરખાંણિ સાંભરિઉં. અને તણૂક્કાલે ઘૂંકઈ તુ પચ્ચખાણ ન ભાંજઈ, નહીતર ભાઈ-૧-સહસાગારેણં અચીંતવિઉં તોલતાં ખાંડ ઘી અથવા ગાઈ દોહતાં વિલોણલું વિલોતાં મુખિ કાંઈ બિદિ પડઈ તે સહસાગાર કહીંઈ. તે તત્કાલ જૂ થૂકઈંતુ પચ્ચરખાંણ ન ભાંજઈ. એ પચ્ચરખાંણ બિં ઘડી પ્રમાણ ચઉવિહાર જિં હુઈ એતઈ એક પચ્ચરકાણ હૂઉં. - હિર્વે પોરસિનઈ સાઢ પોરસિના સરીખા પાઢ જાણિવા ઈઈ પચ્ચખાણિ છ આગાર તે કિમ પોરસિ સાઠ પોરસિ પચ્ચખામિ, ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર અસણું ૪. અન્નત્થણા ભોગેણં ૧. સહસાગારેણં ૨. પચ્છકાલેણે ૩. દિશામોહેણું ૪. સાહુવયણેણં ૫. સવ્વસમાવિત્તિ આગારેણ ૬. વોસિરામિ ૨. અર્થ જિમ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy