SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દીઠી. - તે ભણી પાર્શ્વનાથ. ૨૩. ગર્ભેિ થકા સિદ્ધાર્થ રાજાનઉ ઘર ધન ધાન્ય કરી ભરાણઉં. તેહ ભણી વર્ધમાન ૨૪ છે એવું મએએ લિથુઆ. ચિહુ અરયમલા. પહીણજરમરણા.. વીવીસંપિ જિણવરા તિસ્થપરા મેયસી અનુ. ૫. એવઈસી પરિમિઈ નામપૂર્વક આવ્યા. ચિહૂ-વિધૂત ધોયા રજ થઈ મલ. રજ કહીઈ ઢીલી બાંધિઉં. કર્મમલ કહીંઈ નિકાચિત તે જીણઈ ફેડિઆ આઠ ઈ વલી કિસ્યા છઈ. પહણ ક્ષયિ ગયાં. જરા નઈં મરણ છઈ. એહ વાચ તુ વસઈ. જિનવર તીર્થકર મઝનઈ સુપ્રસન્ન થાઉં. કત્તિય વંદી અમહિઆ-ઈત્યાદિ. કીર્તિત આપણે ર નામે કરી સ્તવિઆ. વંદિય વાંદ્યા. મન વચન કાયાની સુદ્ધિઈ મહિયા પુષ્ટાદિકે કરી પૂજા. જે એ લોક ત્રિભુવન માહિ ઉત્તમ સિદ્ધ કૃતકૃત્ય હૂયા. તે મઝની આરોગ્ય કહીશું. સવી રાગરહિત બોધિલાભ સમકિત્વની પ્રાપ્તિ. અનઈં વર પ્રધાન સમાધિ મનનઉ સમાધિ પણઉં. મઝનઈ દિઉં. ચંદસુપ ચંદ્રમાની પરિઈ નિર્મલતર આદિત્ય પાઈ અધિક પ્રકાશ કરશું. સૂર્યાલોકનઉ સંખ્યામઉ ભાગ પ્રકાસઈ. સ્વામી જ્ઞાનિઈ કરી સંપૂર્ણ લોકપ્રકાસઈ. સાગર કહીંઈ ક્ષીરસાગર તેહની પરિઈ ગંભીર. એહવા સિદ્ધ કર્મક્ષય કરી સિદ્ધાંઈ પહતા. તે મઝનઈ મોક્ષ દિઉં. ઈસઈ ચઉવીસત્યય પહિલઉ શ્લોક આગિલી છ ગાથા. ઈમ સાતે થઈ, ૨૮ પદ, ૨૮ સંપદા, ૨પ૬ અક્ષર. જિનસ્તવ નામરૂપ ચઉથઉ અધિકાર. સર્વ લોક અરિહંત ચૈત્યવંદના નિમિત્ત કાઉસગ્ગ કરિવા-વાંછતી. ઈસિ૬ પઢ. સવ્વલોએ અરિહંત ચેઈયાણે સર્વ લોક શદિઈ ઊર્ધલોક, અધોલોક, તિર્યગલોક એહુ માહિ અરિહંતના ચૈત્ય. પ્રતિમારૂપ. તિહાં અધોલોકિ ચમરાદિભુવનમાહિ સાત કોડિ બહત્તરિ લાખ. ત્રિયગલોકિ અસંખ્યાત વ્યંતરનગરમાહિ નંદીશ્વરાદિદ્વીપમાગિ બાવન થ્યારિ માનુષોત્તરિ ઓરિ કુંડલિ થ્યારિ - વકિ વર્ષધરિ. અષ્ટાપદ સમેતશિખરિ શિતુંજય ગિરનારિ ધર્મ-ગજાગ્રપદપ્રમુખ ચૈત્ય અસંખ્યાત યોતિબ્ધ વિમાન માંહિ. સો ધર્માદિ દેવલોકિં ચીરાસી લાખ સત્તાણવઈ સહસ્ત્ર ત્રેવીસ સખ્ય ઇત્યાદિ ચૈત્યવંદન મિત્તકાઉસગ્ગ કરવું. આઘઉ વંદણ વત્તિયાએ ઈત્યાદિ કહીઈ એ ત્રિભુવનની જિનપ્રતિમા વાંદિવારૂપ પાંચમ અધિકાર. કાઉસગ્નમાંહિ નવકાર કહી પારીનઈ બીજી સર્વ જિનસ્તુતિ કહીં ઈ. ભાવાવનામ જિનરાજ વીતરાગના પદકમલહૂ નમહ કિસ્યા છઈ તે ભાવા, ભાવિઈ કરી અઠનામ નમતા જે સુર દેવતા દાનવ પાતાલવાસી દેવ માનવ મનુતેહના સ્વામી તેહની ચૂલા કહીઈ મુકુટ, તિહાં વિલોલ લહરતાં જે કમલા તેહની આવલિ શ્રેણિ, તેહે કરી માલિત પૂજિત છઈ. સંપૂ. અભનત નમતા લોકના સમીહિત વાંછિત જેહે સંપૂરિત પૂરિયા છઈ. ઈસ્યા પરમેશ્વરના પગ હું વાંદઉં ! હુતઉવીસસ્થાન બાલાવબોધ II૭ની સાંપ્રત જિણિ કરી અહત જાણીશું જીણીંઈ જીવાજીવીદિલ્થઉ લખીઈ તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy