SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ એસો પંચ નમુક્કારો, સબ પાવપ્પણાસણો એ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર. સઘલાઈ કહિતાં ચિહુ ગતિ માહિ પરિભ્રમણ કરતાં, પાદૂઈ લેશ્યાંઈ કરી જે ઊપાડ્યા પાય તેહનઈ ફેડણહાર, એતલઈ છઠ્ઠી સાતમી સંપદા હુઈ. મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ સઘલાઈ મંગલીક દલિદૂર્વાધિક લોકીક અનઈ તપનિયમાદિક લોકોત્તર, તેહમાહિ પહિલઉં મંગલીક શ્રી નવકાર જાણિવઉં. એતલઈ આઠમનું નવમઉ પદ હુઉં, અનઈ આઠ સંપદા થઈ. તેત્રીસ અક્ષર ચૂલિકાના જાણીવા. પપૈત્રીસ મૂલ મંત્રના પદ એકઠાં મેલતાં અસઠિ અક્ષર થયા. તેહમાહિ સાત ભારિ, એકસઠ હલૂઆ જાણિવા. હિવ શ્રી નવકારના દાંત ઈહ લોક ત્રિદંડી પરિવ્રાજકા. તેહ સંબંધી ઉન શિવ નામી શ્રાવક અનઈ ત્રિદંડી સાદિવ્યં શ્રાવકપુત્રિકા રહઈ. દેવતાના સાંનિધ્યવસિ લગી સાપનઈ ઠાંમિ ફૂલની માલા હુઈ. ૨ માતલિંગ =બીજઉરાનઉ આરામ, તિહાં જે ગયઉ શ્રાવક તે માતુલિંગવનિ કરિ સૂચવિલે. એ ત્રિણિ ઈહલોકફલ વિષઈ નમસ્કાર તણી દષ્ટાંત. ચંડપિંગલુ ચોર, હંડક યક્ષ - એ બિ પરલોક ફલનાં દગંત જાણિવા. શા | દિવ ચૈત્યવંદનાનઈ અધિકારી મહાતમા નઈ સાત સાત ચૈત્યવંદના, શ્રાવકનઈ સાત-પાંચ-ત્રિ િચૈત્યવંદના ત્રિવિધ હુઈ કિમ પડિમણે ચેહર લોયણ સમયંમિ તહ ય સંવરણ ઈત્યાદિ ચૈત્યવંદના ત્રિવિધ હુઈ-જધન્ય ૧, મધ્યમ ૨, ઉત્કૃષ્ટ ૩, યત.... નવકારેણ જહન્ના દંડગશુઈ યુગલ મનિઝમ વિયા સંપુaો ઉકોસા વિહિણા ખલુ વંદણા તિવિહા //// હાથ જોડી માથઈ હાથ ચડાવી શિરોવનામ માતુ અથવા પંચાંગ પ્રણામ કીજઈ, તે જઘન્ય ચૈત્યવંદના દંડગુથઈ “અરહંત ચેઈયાણ ઈત્યાદિ દંડક કહી. કાઉસગ્ગ, સ્તુતિ, “જયવીરરાય” ઈત્યાદિ મધ્યમ ચૈત્યવંદના શક્રસ્તવ જયવીરરાય” ઈત્યાદિ કહીંઈ. તે પણિ મધ્યમ્, ચૈત્યવંદના, જાણિવી. સંપુત્રાઉપપાંચેસરકર “ઉક્કોમિત્તિ' અથવા બિહું સકર શક્રસ્તવ. જે ચૈિત્યવંદના તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહીઈ. ૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy