SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ........ ૧ મેરુસુંદરગણિત ષડાવશ્યક બાલાવબોધ શિવાય શ્રી મહાવીરઃ સુરાસુર નમસ્કૃત ચતિર્વિધસ્ય સંઘસ્ય ભવતી ગોતમાચિતા / ... પ્રવર-ખરતર-ગછે શ્રીમદ્ જિનભદ્રસૂરાયો ભૂવ7. જયંતિ શ્રીમદ્ જિનચંદ્રસૂરાયો ગુરવે તત્વદેવિ જયતે.... ૨ પડાવશ્યકસૂત્રાણાં તેષામાદેશ્યતામયા બાલાવબોધ સંક્ષેપાકૂલિખ્યતે પ્રકટાર્થવાનું ......... ૩ નમો અરિહંતાણં. નમો = નમસ્કારહઉ, કહિનઈ ? અરિહંતનઈ, જીણઈ રાગ - દ્વેષ - રૂપા અરિ =વઈરી જીતા. તે અરિહંત સ્વેતવર્ણ ધ્યાઈઈ. || નમો સિદ્ધાણં નમસ્કાર હઉ, કહિનઈ? સિદ્ધનઈ, જે એક ત્રીસ ગુણે કરી સહિત સિદ્ધ. તે સિદ્ધનઉ, કGણ અર્થ ? લોકનંઈ અગ્રિ પચતાલીસ સલક્ષી યોજના પ્રમાણ જિસિઉ સિઉ તીણઉં હઈ. ઈસિંઈ આકારિ આઠ યોજન મૂલપિંડ, સ્ફટિક રત્નમઈ સ્વેતવર્ણી તેહ ઉપરિ એક જોયણ આકાશપ્રદેશ તેહનઈ ઊપિલઈ ચઉવીસમઈ ભાગિ ત્રિણિસઈ તેત્રીસ, સગિહા ધનુષ પ્રમાણિ આકાશદેસિ ચરમ દેહ. ત્રિભાગ ન્યૂન અમૂર્ત જીવજયોતિ તિહાં પુણતા છJ. //રો નમો આયરિયાણં = આચાર્યનઈ માહરઉ નમસ્કાર. તે આચાર્ય કેહવા ? જ્ઞાનાચાર ૧, દર્શનાચાર ૨, ચારિત્રાચાર ૩, તપાચાર ૪, વીર્યાચાર ૫. પાંચ આચારના પાલણહાર, સુવર્ણવર્ણ આચાર્ય તેહનઈ નમસ્કાર. Hall નમો ઉવજઝાયાણં = જે દ્વાદશાંગી આચારાંગુ ૧, સૂયડાંગુ ૨, ઠાણાંગુ ૩, સમવાયાંગુ ૪, વિવાહપશતિ ૫, જ્ઞાતાધર્મકથા ૬, ઉવાસગદશા ૭, અંતગડદશા ૮, અણુત્તરોવવાઈ ૯, પ્રશ્નવ્યાકરણ ૧૦, વિપાકશ્રત ૧૧, દૃષ્ટિવાદ ૧૨-એ બાર અંગ જે પઢઈ પઢાવઈ, તે ઉપાધ્યાયનઈ માહરલ નમસ્કાર ૪ો. નમો લોએ સવ્વ સાહૂણં = લોક કહેતાં ઢાઈ દ્વીપ સમુદ્ર, તિહાં જે ય નરક ભૂમિ માહિ પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહાક્ષ - ત્રિઈજે કઈ સાધુ, પાંચમહાવ્રત-પ્રાણાતિપાતાદિક પાલઈ, છઠલે રાત્રી ભોજન વજઈ. પાંચે સુમિત્તે સમિત ત્રિશું ગુપ્ત ગુપ્ત, અઢાર સહસ્ત્ર શીલાંગધારક, શ્યામવર્ણા વિકલ્પી, જિનકલ્પી પ્રમુખ જે સાધુ તેહનઈ નમસ્કાર હઉ, એતલઈ પાંચ સંપદા નઈ પઇંત્રીસે અક્ષર મૂલમંત્ર હુઉ. શિવ બિંદુ પદે નવકારની પ્રભાવ કહઈ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy