________________
1
सद्विद्याजलराशि-तारणतरी सद्पविद्याधरी, जाड्यध्वान्तहरी सुधाब्धिलहरी श्रेयस्करी सुन्दरी । सत्या त्वं भुवनेश्वरी शिवपुरी सूर्यप्रभा-जत्वरी, स्वेच्छादानवितान-निर्झरगवी सन्तापतां छित्वरी ॥
- સમ્યગૂ વિદ્યાઓ રૂપી સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન, સુંદર રૂપમાં વિદ્યાધરી સરખી, જડતારૂપી અંધકારને હરનારી, અમૃત સાગરના તરંગવાળી શ્રેયને કરનારી સુંદરી, સમસ્ત લોકની સ્વામિની, મોક્ષની નગરી હોય એવી સૂર્યની પ્રભાને જીતનારી, પોતાની ઈચ્છા મુજબ દાનના વિશાળ ઝરણામાં કામધેનુગાય સમાન,સંતાપ (ક્લેશ) ને છેદનારી તું સત્ય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org