SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર વારાણસી નગરીના, અશ્વસેન રાજાની, વામાદેવી નામની રાણીની કુક્ષિથી પ્રભુનો જનમ થયો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને, આર્યદિત્રાદિ સત્તર ગણધર, સોલ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી એક લાખ ત્રણ હજાર શ્રાવક, એક લાખ, અગણ્યાએંસી હજાર શ્રાવિકા. નવ હાથ પ્રમાણ દેહ, એક્સો વરસનું આયુષ્ય, નીલવર્ણ, સર્પ લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. વમાં કહતાં, ચોવીસમા શ્રીવર્ણમાનસ્વામીને હું વંદન કરું છું, જન્મથી જ જ્ઞાનાદિકથી વૃદ્ધિ પામ્યા તેથી વર્ધમાન તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાપિતા, ધન ધાન્યાદિના ભંડાર તથા દેશ, નગર, દ્વિપદ, ચતુષ્પદ વગેરે સર્વ પ્રકારની ઋદ્ધિએ કરીને વૃદ્ધિ પામ્યા. વળી, સર્વ રાજાઓ પણ આજ્ઞામાં રહેવા લાગ્યા. આ સઘળો ગર્ભનો પ્રભાવ જાણીને વર્ધમાન નામ પાડવામાં આવ્યું હતું. વળી પ્રભુએ જન્મતાં જ મેરૂ પર્વતને કંપાવ્યો તથા પ્રભુની સાથે આમલકી ક્રીડા કરતાં, પ્રભુથી દેવતા હારી ગયો અને નાસીને ઇંદ્ર પાસે ગયો. આ પ્રમાણે પ્રભુનું અનંતબલ જાણીને, મહાવીર એવું બીજું નામ ઈંદ્ર પ્રભુનું પાડ્યું. ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની, ત્રિશલા રાણીની કુક્ષિથી પ્રભુનો જનમ થયો હતો. પ્રભુ મહાવીરે એકલાએ જ દીક્ષા લીધી હતી. પ્રભુને ઇંદ્રભૂતિ વગેરે અગિયાર ગણધર, ચૌદ હજાર સાધુ, ચંદનબાલા વગેરે છત્રીસ હજાર સાધ્વી, એક લાખ, ઓગણસાઠ હજાર શ્રાવક, ત્રણ લાખ, સત્તાવીશ હજાર શ્રાવિકા, સાત હાથનો દેહ, બોંતેર વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંહ લંછન, પાવાપુરી નગરે મોક્ષ. एवं मए अभिथुआ, विहुयरयमला पहीणजरमरणा। चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ પર્વ કહતાં, એ પ્રકારે મા કહેતાં, મારે જીવે છે. વિદુય કહતાં, ટાલ્યા છે. રમતા કહતાં, કર્મરૂપી રજ અને મલ જેઓએ. પરીખ કહતાં, ક્ષય કર્યા છે. ઝરમર કહતાં, જરા અને મરણ જેઓનાં. વેરવીfપ કહતાં, અગાઉ કહી ગયેલા ચોવીસ તીર્થંકરો અને પ કહતાં, બીજા પણ તીર્થકરો નિર્ણવી કહતાં, શ્રતધરાદિક જિનો થકી, શ્રેષ્ઠ એવા જિનવરો તિર્થીયરી કહતાં, તીર્થકરો મે કહેતાં, મારા ઉપર પીવંતુ કહતાં, પ્રસન્ન થાઓ. ગુણોત્કીર્તન કરીને ઉપસંહાર કરે છે. આ પ્રમાણે મારાથી જુદા જુદા નામનિર્દેશપૂર્વક સ્તુતિ કરવામાં આવેલ, જેઓ જ્ઞાનાવરણીયાદિ બાંધેલા કર્મોનો તથા નિકાચિત-સામ્યરાયિક રૂપ પૂર્વબદ્ધ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy