SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રશ્ન ૫૯ પ્રશ્ન ઉત્તર કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિ કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષ્ણાલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે! હા ગૌતમ! ઉત્પન્ન કરે, પરંતુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણે અન્તર્રીપીના મનુષ્યોને પણ જાણવું. જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, લેશ્યા,, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા છે. હે ભગવન્! જીવ ‘જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વ કાળ હોય. હે ભગવન્ ! નૈયિક ‘નૈરયિક’ એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય દસ હજા૨ વ૨સ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અન્ન મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ સુધી હોય. અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્તકાળથી હોય અને ક્ષેત્રથી અનંત લોક અનંતલોકના આકાશ પ્રદેશ પ્રમાણે હોય તથા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય. હે ભગવન્ ! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક Jain Education International 2010_03 ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy