________________
વિભાગ છે. કેમ કે ૧૫, ૧૭, ૨૩ અને ૨૮એ અંકવાળાં પયના બબ્બે ઉદ્દેસા છે, જ્યારે અઢારમાં પયના છ ઉદ્દેસા છે. પહેલા પયમાં આર્ય અને મલેચ્છ વિષે વિચાર કરાયો છે અને આ રીતે આ ભૂગોળ અને નૃવંશવિદ્યાનાં અભ્યાસનું સાધન પૂરું પાડે છે. ૪૩ પ્રશ્ર હે ભગવન્! ગો-બળદ, મૃગો, પશુઓ અને પક્ષીઓ એ
ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય તેમ જ છે. હે ભગવન! જે સ્ત્રીવાક્-પુવાકનપુંસકવા એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ છે. હે ભગવન! જે સ્ત્રી આજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુંસક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. તે ભગવન! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરૂષપ્રજ્ઞાપની અને નપુંસકપ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવા, જાતિમાં પુરૂષવા અને જાતિમાં નપુંસકવાક્ એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. હે ભગવન! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરૂષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ છે. હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરૂષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ
૪૪ પ્રશ્ર હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા બોલતી એમ જાણે કે હું આ બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી વિશિષ્ટ મનવાળા સિવાય
પપ)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org