________________
ઉત્તર
૧૮ પ્રશ્ન ઉત્તર
જેઓ પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોય, દસ પ્રકારે સાધુ ધર્મમાં સ્થિર હોય તે ધર્મદેવ કહેવાય છે. સાપેક્ષવાદની વ્યાખ્યા શું છે? ભગવાને ઉત્તર આપતા ફરમાવ્યું કે एकस्मिन् वस्तुनि पदार्थे द्रव्य पृथक् पृथक् अपेक्षाभिः સહિતો ય વાય: (નિ) + સાપેક્ષવાદ્રા | સાપેક્ષવાદ એટલે એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાઓનો ખ્યાલ રાખીને પદાર્થોનો નિર્ણય કરવો. એટલું ધ્યાન રાખવાનું કે પંચમહાવ્રત જેમ સંવરધર્મ છે તેમ સાપેક્ષવાદ કોઈ સ્વતંત્ર ધર્મ નથી કે મહાવીર સ્વામી તેના ઉત્પાદક નથી પરંતુ વસ્તુ માત્રના સત્યજ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્ત્વ ધર્મનો સ્વીકાર અને નાસ્તિત્ત્વ પર્યાયોનો પરિહાર કરી ભાષા વ્યવહાર કરવો તે સાપેક્ષવાદ છે. આત્મા કેટલા પ્રકારે છે? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે આત્મા સાપેક્ષવાદને આધારે આઠ પ્રકારના છે. (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) યોગાત્મા, (૪) ઉપયાગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, () વીર્યાત્મા નરકગતિમાં સમ્યકત્વ પ્રાપ્તિ ક્યા કારણોથી થાય છે? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે નરકના જીવને જાતિસ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, (મિત્ર, દેવોનો ઉપદેશ) વેદનાનુભવ (પૂર્વભવને કર્મોનો વિપાક વિચારવાથી)
૧૯ પ્રશ્ન
ઉત્તર
૨૦ પ્રશ્ર
ઉત્તર
૨૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org