________________
૯૮૮ પ્રશ્ન
ઉત્તર
૯૮૯ પ્રશ્ન
ઉત્તર
૯૯૦ પ્રશ્ન
ઉત્તર
૯૯૧પ્રશ્ન
ઉત્તર
૯૯૨પ્રશ્ન
ઉત્તર
૯૯૩પ્રશ્ન
ઉત્તર
૯૯૪ પ્રશ્ન
ઉત્તર
૯૯૫પ્રશ્ન
ઉત્તર
સમુદ્દાત કોને કહે છે ?
મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોને બહાર નીકળવું તેને સમુદ્દાત કહે છે.
ચેતના કોને કહે છે ?
જેમાં પદાર્થોનો પ્રતિભાસ (જાણ) હોય તેને ચેતના કહે છે. શ્રેણી કોને કહેવાય ?
જ્યાં ચારિત્ર મોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય તેને શ્રેણી કહે છે.
ઉપનય કોને કહે છે?
પક્ષ અને સાધનમાં દૃષ્ટાંતની સદશતા દેખાડવાને ઉપનય કહે છે જેમ કે આ પર્વત પણ એવો જ ધૂમાડાવાળો છે.
નિગમન કોને કહે છે?
પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને ફરીથી કહેવું તેને નિગમન કહે છે જેમ કે તેથી કરીને આ પર્વત પણ અગ્નિવાન્ છે.
આગમ પ્રમાણ કોને કહે છે ?
આપ્તના વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને આગમ પ્રમાણ કહે છે.
આપ્ત કોને કહે છે ?
પરમહિતોપદેશક સર્વજ્ઞ દેવને આપ્ત કહે છે.
આકાશ ક્યાં છે ? આકાશ સર્વવ્યાપી છે.
Jain Education International 2010_03
૩૮૦
For Private & Personal Use Only
www.jainelibrary.org