________________
ઉત્તર
પણ ૧૩નો આંક લેવાયો હોય તેમ લાગે છે બાકી તત્વ
કેવલિગમ્ય છે. (પા. નં. ૬૦) ૭૨૬A પ્રશ્ન સંવત્સરી પ્રતિક્રમણ ચોથના દિવસે એમ.સી.ના કારણે જે
બાઈઓ કરી શકી ન હોય તે બાઈઓ આઠમના દિવસે કરે
છે તે વાજબી છે? ઉત્તર વાંધા જેવું લાગતું નથી સેંકડો વર્ષોથી પરંપરા તેઓની આ
રીતે ચાલે છે. (પા. નં. ૬૩).
- સાધુ, સાધ્વી અને પૌષધ ૭૨૭ પ્રશ્ન પૌષધવાળા માટે બનાવેલ આહાર સાધુ માટે નિર્દોષ ગણાય
કે નહિ?
તે આહાર સાધુ માટે નિર્દોષ ગણાય છે. (પા. નં. ૭૦) ૭૨૮ પ્રશ્ન પૌષધમાં શ્રાવક કે સાધુએ ઠામ ચોવિહાર આયંબિલ કર્યું
હોય તેને આયંબિલ કર્યા પછી ચૈત્યવંદન કરવાની શી જરૂર
ખરી? ઉત્તર પોષધવાળા શ્રાવકે સાધુએ ચોવિહાર આયંબિલ પૂરું કર્યા
પછી એટલે ત્યાં બેઠા બેઠા ચોવિહાર કર્યા પછી પણ વાપર્યા
પછીનું ચૈત્યવંદન અવશ્ય કરવું જોઈએ. (પા. નં. ૭૪) ૭૨૯ પ્રશ્ન આચાર્ય પદવી ક્યારે લઈ શકાય તેના માટે શાસ્ત્રકારો શું
કહે છે જણાવવા કૃપા કરશોજી? ઉત્તર આચાર્ય પદવી પોતાની મેળે લેવાની ચીજ નથી. ગુરૂઓ
આચાર્યપદને યોગ્ય સાધુને જોઈને તે આપે. આચાર્ય પદવી અમુક નિયતકાળે થાય એવો પણ એકાંત નથી. જે સાધુનું સંયમ સારું હોય ભણી ગણીને ગીતાર્થ બન્યા
૩૦૦)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org