________________
ઉત્તર
ઉત્તર
મુખ્યવૃત્તિ એ સૂર્યોદય પહેલાં ધારવું ને લેવું જોઈએ છતાં હંમેશા પચ્ચકખાણ કરનારાઓને માટે પછી પણ લેવા
ધારવામાં અડચણ નથી. ૬૫૫ પ્રશ્ન સકલતીર્થ ક્યા આવશ્યકમાં ગણાય? ઉત્તર રાઈય પ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચકખાણ
લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચકખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તો હરકત લાગતી
નથી. ૬૫૬ પ્રશ્ન આયંબિલની રસોઈમાં હિંગ વપરાય કે નહિ?
શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સૂંઠ વિગેરે વાપરવામાં જો આયંબિલમાં વાંધો નથી તો હિંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે અને એ વાત બિલવણ સૂંઠ મરીચ અને સૂઆ મેથી સંચલ રાં મઠ કહ્યા આ મુજબ આયંબિલની સક્ઝાયમાં જોવાથી સમજી શકાશે તથા પ્રવૃત્તિથી પણ હિંગવાળા પદાર્થો
આયંબિલમાં દોષકર્તા નથી એમ જણાય છે. ૬પ૭ પ્રશ્ન સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સન્મુખ વ્યાખ્યાન કરી
શકે કે નહિ? મુનિ મહારાજ ન હોય તો સાધ્વીજીઓ બાઈઓની સામે વ્યાખ્યાન કરે. પુરૂષો તો પડખે બેસી સાંભળે તે વાત જુદી
છે. સાધ્વીઓ સાધ્વીઓ પાસે વાંચે તે સૂત્રવિહિત છે. ૬૫૮ પ્રશ્ર સાધ્વીજી મહારાજ પુરૂષોના મસ્તક પર વાસક્ષેપ કરી શકે? ઉત્તર ધર્મક્ષેત્રમાં પુરૂષ શ્રેષ્ઠતા હોઈ સાધ્વીજી પુરૂષના મસ્તક પર
વાસક્ષેપ કરે તે ઉચિત નથી.
ઉત્તર
(૨૮૨)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org