SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૫૮૫A પ્રશ્ન નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે કે તપસ્યાથી પણ નાશ થાય? તપથી પણ નિકાચિત કર્મનો નાશ થાય છે તે સંબંધી સેન પ્રશ્ન, અધ્યાત્મસારમાં પણ ઉલ્લેખ છે. ઉત્તર ૫૮૬પ્રશ્ન ઉત્તર ૧૮૭પ્રશ્ન ઉત્તર ૫૮૮ પ્રશ્ન ઉત્તર શ્રી ભગવતીજીનું (વર્તમાન) મૂળ પ્રમાણ ૧૫૭૫૧ શ્લોક અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની ટીકા પ્રમાણે ૧૮૬૧૬ શ્લોક છે. ૫૮૯ પ્રશ્ન મહાનુભાવ તીર્થંકર ભગવંતો જ્યાં પારણું કરે ત્યાં પંચદિવ્ય પ્રગટ થાય તેમાં ચેલોત્શેપનો અર્થ શું ક૨વો ? ચેલોત્શેપનો અર્થ ધ્વજાઓનું લહકવું એવો થાય છે અને વસ્ત્રોની વૃદ્ધિ એવો પણ અર્થ ક૨ાય છે. વિશેષ માહિતી માટે અભિધાન રાજેન્દ્ર કોશ (ભા.૩)માં ‘ચેલુમ્બેવ' શબ્દનો અર્થ જોવો. દેવોના શરીરની છાયા પડે કે નહિં ? દેવોના શરીરની પ્રાયઃ છાયા પડતી નથી એમ જાણવામાં આવે છે. તિર્યંચને અવધિજ્ઞાન હોય ? અને હોય તો કેટલું હોય? તિર્યંચને અવધિજ્ઞાન હોઈ શકે અને તે જઘન્યથી અંગુલના અસંખ્યાતા ભાગથી ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી હોય છે. શ્રી પક્ષવણા સૂત્રના ૩૩મા પદમાં આ સંબંધી ઉલ્લેખ થયો છે. બે હજાર ક્રોડ મુનિઓ ઉત્કૃષ્ટ કાળે હોય તેવો ઉલ્લેખ શેમાં છે? Jain Education International 2010_03 ૨૬૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy