________________
૩૬૨ પ્રશ્ન
ઉત્તર
૩૬૩ પ્રશ્ન
ઉત્તર
૩૬૪ પ્રશ્ન ઉત્તર
૩૬૫ પ્રશ્ન
ઉત્તર
૩૬૬ પ્રશ્ન
ઉત્તર
તે ઘણું અલ્પ જ હોય છે.
આયુષ્ય
કર્મ ક્યારે બાંધે છે ? એવો કોઈ નિયમ છે ? હા, મનુષ્ય-તિર્યંચના ભવોમાં પોતાના ભવના બીજા ભાગમાં બાંધે છે અને દેવ અને નારકીના ભવોમાં પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારેજ આયુષ્ય બાંધે છે.
આ આઠ કર્મોમાં ઘાતી કર્મ અને અઘાતીકર્મ કેટલાં અને કયા કયા?
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્યો ઘાતી કર્મો છે. બાકીનાં ચાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ અઘાતીકર્મો છે.
ઘાતી અને અઘાતી એટલે શું?
આત્માના જ્ઞાન - દર્શન, ચારિત્ર - વીર્ય ગુણને ઢાંકે છે તે ઘાતી કર્મ છે. અને સંસારની ભોગ સામગ્રી દુ:ખ સુખ આપનારાં કર્મો તે અઘાતી કર્મો છે.
શ્રુતજ્ઞાન એટલે શું?
ભણાવનાર ગુરૂજી દ્વારા અથવા શાસ્ત્રો દ્વારા સમજીને જે વાચ્ય-વાચક ભાવવાળો તત્ત્વબોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના ૧૪ અથવા ૨૦ ભેદો છે આ માહિતી કર્મગ્રંથની ગાથા ૬/ ૭માં છે.
જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે શું છે ? આ પાંચ જ્ઞાનમાંથી કોનામાં સમાવેશ થાય ?
પૂર્વભવનું પોતાનું અનુભવેલું યાદ આવે, સ્મરણમાં આવે તે જાતિ સ્મરણ છે. આ જ્ઞાન મતિજ્ઞાનમાં અંતર્ગત થાય છે.
Jain Education International 2010_03
૧૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org