________________
૧૭૮ પ્રશ્ન
ઉત્તર
૧૭૯પ્રશ્ન
ઉત્તર
૧૮૦ પ્રશ્ન ઉત્તર
૧૮૧ પ્રશ્ન
ઉત્તર
૧૮૨ પ્રશ્ન
સદાને માટે દ્રવ્ય પ્રાણોથી રહિત થયેલા હોય છે તે જીવોને
મુક્તિના જીવો કહેવાય છે.
સંસારી જીવો કોને કહેવાય છે ?
જે જીવોના ભવિ પ્રાણો દ્રવ્ય પ્રાણોથી અવરાયેલા હોય છે અથવા જે જીવો કર્મોથી સહિત હોય છે તે જીવોને સંસારી જીવો કહેવાય છે.
બાદર જીવો કોને કહેવાય?
બાદર જીવો એટલે સ્થૂલ સૂક્ષ્મ જીવોનાં શરીર કરતાં આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તે ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે તથા એક શરીર જે જીવને મળેલ હોય તેવા જીવોને પણ જોઈ શકાય તથા આ બાદર જીવો છેદ્યા છેદાય, માર્યા મરે, બાળ્યા બળે અને ભેદ્યા ભેદાય એવા હોય તે બાદ૨ જીવો કહેવાય.
પંચેન્દ્રિય કોને કહેવાય છે?
જે જીવોને સ્પર્શેન્દ્રિય, સેનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોતેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયો હોય છે અર્થાત્ ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચેય જે જીવોને હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
નરકાવાસ કોને કહેવાય છે.?
નારકી જીવોને રહેવાનાં એક એક જુદા જુદા જે વાસો (સ્થાનો) છે તેને નરકાવાસો કહેવાય છે.
નરક ગતિમાં દુર્ગંધ કેટલી હોય છે ?
Jain Education International 2010_03
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org