________________
આભાર દર્શન
મારી સંશોધન અને સંપાદન પ્રવૃત્તિમાં સહૃદયી સહયોગ આપનાર પૂ. ગુરૂભગવંતોની કૃપા અને માર્ગદર્શનની હાર્દિક અનુમોદના કરું છું. શ્રુતજ્ઞાન પ્રકાશનના આર્થિક સહયોગમાં પ્રેરણા માટે વિશેષ અનુમોદના. પ. પૂ. આચાર્યશ્રી પ્રબોધચંદ્રસૂરિ મ.સા., પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા., પ. પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી, પ. પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી, પ.પૂ.આ. શ્રી નિરંજનસાગરસૂરિજી, મુનિરાજશ્રી અક્ષયચંદ્રસાગરજી, મુનિરાજશ્રી હિતવિજયજી, મુનિશ્રી ભુવનચંદ્રજી, મુનિરાજશ્રી અજયસાગરજી મ.સા., મુનિશ્રી મહાભદ્રસાગરજી આદિ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબાના એસોસીએટ ડીરેક્ટર શ્રી ડૉ. બાલાજી ગણોરકર. દીવાળીબેન ભગવાનદાસ જૈન જ્ઞાનભંડાર (લીંબડી)ના
ગ્રંથપાલ શ્રી સંજય દોશી. * શ્રી ક્ષમાસાગરજી જૈન જ્ઞાન ભંડાર, બીલીમોરા.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પેઢી – જૈન જ્ઞાન ભંડાર, નવસારી. શ્રી ચંદનસાગરજી જ્ઞાન ભંડાર, વેજલપુર (પંચમહાલ)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org