________________
અર્પણ
સુમધુર પ્રવચનકાર, રત્નત્રયીના આરાધક અને શ્રુતજ્ઞાન અનુવાદક સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય
શ્રીમદ્ હેમસાગરસૂરીશ્વરજી મ.સા.
શાસનસમ્રા વિજયનેમિસૂરીશ્વરજીના સમુદાયના તપસ્વી સમ્રાટુ શ્રીમદ્ વિજય
કુમુદચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
વર્ધમાન તપોનિધિ, અભૂત સ્મરણશક્તિ અને શ્રુતજ્ઞાન પ્રચારક મુનિવર્યશ્રી અકલંકવિજયજી
દર્શન-જ્ઞાન અને ચારિત્રના સંસ્કાર સંવર્ધક અનંત ઉપકારી ગુરૂવર્યોના ચરણ કમળમાં
સાદર ગ્રંથાર્પણ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org