SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. જીવો એક-બે-ત્રણया२-५ांय-छ-सात-06-14-६शअम विविध रीत १ अनेसन ભેદો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ સૂત્રાત્મક પ્રશ્નોતર શૈલીમાં રચાયો છે. શ્રી ગૌતમસ્વામી મહાવીર સ્વામીને જીવોના પ્રકાર વિશે વિવિધ પ્રશ્નો પૂછે છે અને ભગવાન મહાવીર સ્વામી તેના ઉત્તર આપે છે. જીવ વિચાર ગ્રંથના અધ્યયનથી વધુ માહિતી મળવાથી અને અભ્યાસ સઘન બને છે. અહિંસા પરમો ધર્મ ને સમજવા માટે જીવનું સ્વરૂપ અને ભેદોનું શાસ્ત્રીય જ્ઞાન હોય તો આ ધર્મના પાલનમાં સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જીવાજીવાભિગમ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. મૂળ સૂત્રો પ્રાકૃત દષ્ટાંત તરીકે નોંધ્યા છે. ८२ प्रश्र से किं तं जीवाजीवाभिगमे ? उत्तर जीवाजीवाभिगमे दुविहे पन्नीते। तं जहा जीवाजीवाभिगमे च अजीवाभिगम च। से कितं अजीवाभिगमे? अजीवाभिगमे दुविहे पन्नाते तं जहा रुविअजीवाभिगमे च अरूविअजीवाभिगमे च। से किंतं अरुविअजीवाभिगमे? अरूविजीवाभिगमे दसविहे प. तजहा धम्मात्थकाए, एवं जहा पण्णवणाह जीवसेत्तं अरुविअजीवाभिगमे। से किं तं सविअजीवाभिगमे? रुवि अजीवाभिगमे चउविहा पण्णते तं जहा खंधा, खंध, देसा, खंधप्पएसा, परमाणु पोग्गलग ते समासतो पंचविहा पण्णता तं जहा पण्णपरिणया गंध-रस-कास-संठाणपरिणया एवं तं जहा पण्णवणाए, सेत्तं रुवि अजीवाभिगमे, सेत्तं अजीवाभिगमे। से किंतं जीवाभिगमे ? जीवाभिगमे दुविहे पण्णते, तं जहासंसारसमविण्णग जीवामिगमेच असंसार समावण्णग ___Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy