________________
૨૬૪
જૈન ધર્મના
પુષ્પગુચ્છ
(૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ.
(૧૨) ૧૦ વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર.
(૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રુચિ, ૨ શિક્ષા.
(૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક. (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિત્તદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના.
(૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સૂક્ષ્મોપદેશી, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા.
(૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગારવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા.
(૧૯) ૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ પરિહા૨, ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્રધારક, ૧૮ બ્રહ્મભેદ. (૨૩) ૧૯ કાયોત્સર્ગ, ૧૭ મરણપ્રકાર પ્રકટન.
(૨૪) ૨૦ અસમાધિસ્થાનત્યાગ, ૧૦ એષણાદોષ ત્યાગ, ૫ ગ્રાસેષણા દોષ ત્યાગ, ૧ મિથ્યાત્વ.
(૨૫) ૨૧ સબલસ્થાનત્યાગ, ૧૫ શિક્ષાશીલ.
(૨૬) ૨૨ પરિષહ, ૧૪ આવ્યંતરગ્રંથી.
(૨૭) ૫ વેદિકાદોષત્યાગ, ૬ આરભટાદિદોષ ત્યાગ, ૧૫ પ્રતિલેખના.
(૨૮) ૨૭ અશગારગુણ, ૯ કોટિવિશુદ્ધિ
(૨૯) ૨૮ લબ્ધિ, ૮ પ્રભાવક
(૩૦) ૨૯ પાપશ્રુતવર્જન, ૭ શોધિગુણ.
(૩૧) ૩૦ મહામોહ બંધસ્થાન વર્ઝન, ૬ અંતરંગારિવર્જન. (૩૨) ૩૧ સિદ્ધગુણોનું અનુકીર્તન, ૫ જ્ઞાનનું અનુકીર્તન. (૩૩) ૩૨ જીવ૨ક્ષક, ૪ ઉપસર્ગ વિજેતા.
(૩૪) ૩૨ દોષરહિત વંદનાના અધિકારી, ૪ વિકથારહિત. (૩૫) ૩૩ અશાતનાવર્જી, ૩ વીર્યાચાર.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org