SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર પણ ફક્ત અમને રાજી રાખવા માટે જ વિવાહિત થવાની અમારી ઈચ્છાને આદર આપો.” તે દયામય પ્રભુએ તે સ્નેહ ભાવનાને માન આપી વિવાહની માગણી સ્વીકારવા માતાને કહ્યું. દેવીએ પ્રસન્ન થઈ યશોદા નામની રાજપુત્રી સાથે તેમનો વિવાહ કર્યો. માતાપિતા એ યુગલના દર્શનથી તૃપ્તિ અનુભવવા લાગ્યાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy