________________
પ્રવચન : ૧૨. પોષ દશમી - પ્રવચન (૧) ભગવાન પાર્શ્વનાથના ૧૦ ભવ
: સંકલના : શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં બે કલ્યાણકા નિષ્કામ પરમાત્મપ્રેમ ( ભક્તિ. ભવ પહેલો / કમઠ અને મરુભૂતિ. સાધુપરિચય / મરુભૂતિ વિરક્ત. કમઠ-વસુંધરા વિષયાંધ / પતન. કમઠ-વસુંધરાનો વ્યભિચાર પકડાયો. મરુભૂતિનું ચિંતન. સમસ્યાનો ઉકેલ સ્વસ્થ મનથી. મરુભૂતિ રાજા અરવિંદને વાત કરે છે. કમઠને સજા / દેશનિકાલ. મરુભૂતિનું સમ્ય ચિંતન. ઘર્મનો જન્મ ચિત્તમાં. અયોગ્ય જીવ ક્ષમા આપતો નથી.
મરુભૂતિની ઉદાત્ત ભાવના. • મરુભૂતિ કમઠને મળે છે. તે મૃત્યુ / ભવ ૨ હાથી. રાજા અરવિંદને વૈરાગ્ય / દીક્ષા. હાથીને પ્રતિબોધ. પુણ્યકર્મ બાંધતા રહો. • ભવ ૩ઃ સ્વર્ગ અને નરક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org