________________
શ્રી દીપલિકાપ્રવચન (૨)
૧૪૩ * પાંચ પ્રકારનાં ચારિત્ર. * બાહ્ય-આત્યંતર તપ,
આ રીતે આ અધ્યયનની ૩૬ ગાથાઓ છે. ૨૯. સમ્યકત્વ-પરાક્રમઃ
"ઉત્તરાધ્યયન સૂત્ર"નું આ અધ્યયન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૭૩ તાત્ત્વિક પ્રશ્નોના ભગવાને જવાબ આપ્યા છે ! પહેલાં એ ૭૩ પ્રશ્નો જણાવું.
૧. સંવેગ, ૨. નિર્વેદ, ૩. ધર્મશ્રદ્ધા, ૪. ગુરુ-સાધર્મિક શુશ્રુષણા પ. આલોચના, ૬. નિંદા, ૭. ગહ, ૮. સામાયિક, ૯, ચતુવિંશતિસ્તવ, ૧૦. વંદન, ૧૧. પ્રતિક્રમણ, ૧૨. કાયોત્સર્ગ. ૧૩. પ્રત્યાખ્યાન ૧૪. સ્તવ સ્તુતિ મંગલમ્ ૧૫. કાલપ્રત્યુપેક્ષણા, ૧૬. પ્રાયશ્ચિત્તકરણ ૧૭. ક્ષામણા, ૧૮. સ્વાધ્યાય, ૧૯. વાચના. ૨૦. પ્રતિપૃચ્છના. ૨૧. પરાવર્તના, ૨૨. અનુપ્રેક્ષા, ૨૩. ધર્મકથા, ૨૪. શ્રત આરાધના, ૨૫. એકાગ્ર મનઃ સંનિવેશના, ૨૬. સંયમ. ૨૭. તપ, ૨૮. વ્યવદાન ર૯. સુખશાય, ૩૦. અપ્રતિબદ્ધતા, ૩૧. વિવિતશયન-આસનસેવના, ૩૫. આહાર પ્રત્યાખ્યાન. ૩૬. કષાય પ્રત્યાખ્યાન ૩૭. યોગ પ્રત્યાખ્યાન ૩૮. શરીર પ્રત્યાખ્યાન, ૩૯. સહાય પ્રત્યાખ્યાન. ૪૦. ભક્ત પ્રત્યાખ્યાન ૪૧. સદૂભાવ પ્રત્યાખ્યાન, ૪૨. પ્રતિરુપતા, ૪૩. વૈયાવૃત્ય, ૪૪. સર્વગુણસંપન્નતા, ૪પ. વીતરાગતા. ૪૬. ક્ષાન્તિ, ૪૭. મુક્તિ, ૪૮. માર્દવ.૪૯, આર્જવ, પ૦. ભાવસત્ય, ૫૧. કરણસત્ય, પર. યોગસત્ય, ૫૪. મનોગુપ્તતા ૫૪. વાગૂ ગુપ્તતા. પપ. કુયગુપ્તતા, ૫૬. મનસમાધારણા. પ૭. વાકસમાધારણા, ૫૮, કાય માંધારણા, ૫૯. જ્ઞાનસંપન્નતા, ૬૦. દર્શન સંપન્નતા. ૬૧. ચારિત્ર સંપન્નતા, ૬૨. શ્રોત્રેન્દ્રિય સંપન્નતા, ૬૩. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ ૬૪. ધ્રાણેન્દ્રિયનિગ્રહ, ૬૫. જિગ્લૅન્દ્રિયનિગ્રહ, ૬૬. સ્પર્શેન્દ્રિય નિગ્રહ, ૬૭. ક્રોધ વિજય, ૬૮. માન વિજય, ૯. માયા વિજય ૭૦. લોભ વિજય, ૭૧. પ્રેમòષમિથ્યા-દર્શનવિજય, ૭૨. શૈલેષી ૭૩. અકમતા.
આ છે ૭૩ વિષયો! એક એક વિષય લઈને પ્રશ્ન અને ઉત્તર આપવામાં આવ્યા છે જેમ કે - प्रश्नः संवेगेणं भंते । जीवे किं जणयइ ? उत्तरः संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ, अणुत्तराए धम्मसद्धाए संवेग હષ્યમાચ્છડ઼ .
પ્રશ્ન: હે ભગવાન્ સંવેગથી જીવ કયો ગુણ પેદા કરે છે? ઉત્તરઃ સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધા પેદા કરે છે. અને અનુત્તર ધર્મશ્રદ્ધાથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org