________________
પ્રવચન : ૬
દીપાલિકા-પ્રવચન-૧
(શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર)
: સંકલના :
૧. ભગવાનના નિણિકલ્યાણક સાથે દીપાલિકા-પર્વનો સંબંધ.
૨. નિર્વાણકલ્યાણક:
– 'કલ્યાણક'નો અર્થ.
– પાંચ કલ્યાણક
૧.
ચ્યવનકલ્યાણક.
૨. જન્મકલ્યાણક.
– ત્રિશલામાતા અને ભગવાન.
- આમલકી ક્રિડા અને પાઠશાળાગમન.
– યશોદા સાથે લગ્ન-પ્રિયદર્શના પુત્રી. – રાજાનંદીવર્ધનની અનુજ્ઞા.
૩. દીક્ષાકલ્યાણક
– મનઃપર્યવજ્ઞાન, એક દૃઢ પ્રતિજ્ઞા, બ્રાહ્મણને દેવદુષ્યનું દાન.
– ઉપસની પરંપરા
-
– ગોશાલક, ભગવાનની ઘોર તપશ્ચર્યા.
૪. કેવળજ્ઞાન કલ્યાણક
―
- ૧૧ ગણધરોની સ્થાપના, તીર્થસ્થાપના.
– ભગવાનનાં ચાતુર્માસો, ઉપકારો, દીક્ષાઓ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org