________________
પ્રસ્તુત ગ્રંથનું સંપાદન પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી સત્યસુંદરવિજય મ. સાહેબ શ્રુતભક્તિથી પ્રેરાઈને પરિશ્રમ લઈ કરેલ છે. ટ્રસ્ટ તેમનો પણ ઉપકાર માને છે.
ભવિષ્યમાં હજી વિશેષ શ્રુતભક્તિ કરવાની શક્તિ શાસનદેવ દ્વારા અમને મળતી રહે એજ મનોકામના.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરિકભાઈ એ. શાહ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org