________________
એતિહાસિક ૩-૧
(તા. ૧૨-૧૧-૧૯૯૮)
અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પ્રભુ મહાવીરે સ્થાપ્યા પછી આજદિન સુધીમાં એને આપણા સુધી લાવનાર જો કોઈ તત્ત્વ હોય તો તે આચાર્ય ભગવંતો છે. અમાપ એમનો ઉપકાર છે. જાતને શાસનના ચરણે સમર્પિત કરીને ઓગાળી નાખે છે ત્યારે તે ભાવાચાર્ય બને છે. જાતને અળગી રાખીને શાસનને સાથે રાખનારા ઘણાબધા આચાયો ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે. એ બધા નામાચાયો છે.
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એ ક્યારેક જ થઈ શકે એવી વિભૂતિઓમાંના એક છે. એમનું બાહ્ય અને અત્યંતર વ્યક્તિત્વ કંઈ ઓનોખું જ હતું. પુણ્યશાળી જીવ છો બધું જ મળ્યું છે :
વ્યક્તિ-વ્યક્તિના સંબંધોમાં કડવાશ ન આવી જાય તેને માટે એને એક સુંદર શીખામણ આપવામાં આવે છે કે “ભાઈ, બધાને બધું નથી મળતું. કોઈને માત્ર પાન મળે
ઐતિહાસિક કાચી-૧ : ૫
૬૧
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org