________________
શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ તીર્થોદ્ધારક આચાર્ય મહારાજા શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સ્વર્ગારોહણ-અર્ધશતાબ્દી નિમિત્તે યોજાયેલી શાસનસમ્રાટ પ્રવચનમાળા
પ્રવચનકાર : પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજ
સ્થળ : શ્રી આંબાવાડી સ્પે. મૂ. જૈન. સંઘ-ઉપાશ્રય, અમદાવાદ.
દિવસ : કા. વ. ૫ થી કા. વ. ૧૨, સે. ૨૦૫૫
(તા. ૮-૧૧-૧૯૯૮ થી તા. ૧૫-૧૧-૧૯૯૮)
સમય : પ્રતિદિન પ્રાતઃ ૯-૦૦ થી ૧૦-૩)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org